________________
समास प्र०
व्याघ्र इव पुरुषव्याघ्रः । साम्योक्तौ तु-पुरुषो व्याघ्र इव शूर इत्यत्र न भवति ।
ઉપમેયવાચી નામ, ઉપમાનવાચી =ચત્ર આદિ નામ સાથે પરસ્પર અર્થની સંગતતા હોય તે સમાસ પામે, તે તપુરુષ– કર્મધારાય કહેવાય. જે અહીં ઉપમાન અને ઉપમેય વચ્ચેના સાધારણ ધર્મનું સૂચન શબ્દ દ્વારા ન થયું હોય તે તથા સમાસ પામનારનું નામ સરખી વિભક્તિવાળાં હોય તે.
ચાર રૂવ ચા ,, પુસા જાઊં ચા-પુરુષાઘ-વાઘ જે પુરુષ પુરુષ વાઘ ઃ -વાઘ જે પુરુષ શૂરવીર-આવે પ્રયાગ ન થાય કેમકે, અહીં ઉપમાન અને ઉપમેય વચ્ચેને સૂરતા રૂપ સાધારણ ધર્મર શબ્દ દ્વારા બતાવ્યા છે. તેથી આ નિયમ ન લાગે.
॥ ६७ ॥ सन्महत्परमोत्तमोत्कृष्टं पूजायाम्
३।१।१०७
पूजायां गम्यायाम् सत् महत् परम उत्तम उत्कृष्ट इति पश्च पूज्यवाचिभिः समस्यन्ते, स तत्पुरुषः कर्मधारयश्च ।
સત્ત, મહત્ત, પરમ, ઉત્તમ, ઉત્કૃષ્ટ આ બધાં નામો, પૂજય વાચી નામ સાથે પરસ્પર અર્થની સંગતતા હોય તો અને પૂજાને અર્થ જણાતો હોય તે તથા સમાસ પામનારનું નામ સરખી