________________
४१८ हैमलघुप्रक्रियाव्याकरणे छ. पापः मुनिः-पापमुनिः-पापी मुनि हतः विधिः-हतविधिः'ભાગ્ય વગરને.
આ બંને પ્રયોગમાં નિષેધ કરેલાં વા વગેરે શબ્દો છે તેથી આ નિયમ ન લાગે.
॥६५॥ उपमानं सामान्यैः ३।१।१०१
उपमानवाचि उपमानोपमेयसाधारणधर्मवाचिभिः समस्यते, स तत्पुरुषः कर्मधारयश्च स्यात् । शस्त्रीव श्यामा-शस्त्रीश्यामा ।
ઉપમાનવાચી નામ, ઉપમાન અને ઉપમેયમાં જે ગુણ સાધારણ હોય એટલે જે ગુણ બનેમાં રહેલો હોય એવા ગુણ વાચક નામ સાથે પરસ્પર અર્થની સંગતતા હોય તે સમાસ પામે, સમાસ પામનારાં નામો સરખી વિભકિતવાળાં હોવા જોઈએ. એ સમાસ તપુરુષ કર્મધારય કહેવાય
शस्त्री इव श्यामा-शस्त्रीश्यामा-छरी २वी जी. ॥ ६६ ॥ उपमेयं व्याघाद्यैः साम्यानुक्तौ
३।१।१०२
उपमेयवाचि उपमानवाचिभियाघ्राद्यैः साधारणधर्मानुक्तौ सत्यां समस्यते. स तत्पुरुषः कर्मधारयश्च । पुरुषो