SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ ३७८ हैमलघुप्रक्रियाव्याकरणे સંપત્તિ-સિદ્ધિ. સવાર-સનગ્રતા-સહિતતા અને જંત-છેડો-આ બધા અર્થનું સૂચક અવ્યય રૂ૫ નામ, કઈ પણ નામ સાથે. નિત્ય સમાસ પામે, તેને અવ્યયભાવ સમાસ કહેવાય, જે પૂર્વ પદને અર્થ પ્રધાન હોય તે વિભફત્યર્થ-કારક-બ્રીજુ વિ=વિહ્નિ – સ્ત્રીઓમાં – અહીં અધિકરણ કારકને અર્થ છે. સામીપ્ય-કુમય સમીપમ્ ૩પ૩ન્મઘડાની પાસે અત્યય-વર્ષા કરવા = તિવર્ષ-વર્ષાઋતુ વીતી. ગઈ. બાકીના ઉદાહરણે અન્યથી સાધી લેવા. ॥ २५॥ प्रथमोक्तं प्राक् ३.१।१४८ अत्र समासप्रकरणे सूत्रे प्रथमान्तेन यनिर्दिष्टं तत्प्राक प्रयोक्तव्यम्। अनेनाऽव्ययस्य पूर्व प्रयोगः । આ સમાસ પ્રકરણમાં એમ કહેવું છે કે, “નામ બીજા નામ સાથે સમાસ પામે એ કથનમાં “નામ શબ્દ પ્રથમ વિભકિતથી બતાવેલો છે, તે જ્યાં જ્યાં આ વિભકિતવાળે શબ્દ બતાવેલો હોય તે દરેક શબ્દ સમાસમાં પહેલે આવે. અર્થાત્ વ્યાકરણની ભાષામાં તે શબ્દને પૂર્વનિયત થાય. (પૂર્વ નિયાત-પહેલું આવવું) ભારતના રા ચેષાં તે સરા-જે સંખ્યાની નજીક દસ સંખ્યા છે તે–નવ કે અગિયાર. આ પ્રયોગમાં ૩/૧/૨૦ સૂત્રમાં અહીં જણાવેલી રીત
SR No.023392
Book TitleHaim Laghu Prakriya Tippanya Part 01
Original Sutra AuthorN/A
AuthorPriyankarsuri
PublisherPriyankar Sahitya Prakashan
Publication Year1987
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy