________________
समास प्र०
३५१
સુ સૂક્ષનર તથા રા નામ પરસ્પર વિશેષણ વિશેષ્યભાવ સંબંધવાળા છે તેથી એકાઈરૂપ છે જ તથા ચર્થ નામ ષષ્ઠી વિભક્તિવાળું છે. જે સમાસ બહાનું છે અને તે ચચ પદ દ્વારા જે અન્યાર્થરૂપ અર્થ સૂચવાયેલ તે જ તારવી રૂપ અર્થ અહી પ્રધાન છે.
/ રૂ છેવા રાત્ર ऐकार्यमैकपद्य तन्निमित्तस्य स्यादेर्लुप् स्यात् । अत एव लुबिधानात् नाम नाम्नेत्युक्तावपि स्याद्यन्तानां समासः ( ગમ્યઃ સ્થાપનુમત્તે રૂરિ ગૃહ) I “Tनाम प्रयोग' इति यच्छब्दाप्रयोगे-आरूढपुरुषो गिरिः । अयं चान्यपदर्थप्राधान्यात्तत्सम्बन्धिनीलिङ्गसङ्ख्याविभक्तीरनुसरति । कृतानि पुण्यानि येन सः-कृतपुण्यः । एव दत्तदाना, वीतदुखा, बहुधनोऽनन्तज्ञानः । अनेक च-आरू ढबहुपुरुषो गिरिः । अव्ययं खल्वपि-उच्चौर्मुखः ।
એકાગ્યે–ઐકપદ્ય-એક પદપણું અર્થાત્ પદો જુદાં જુદાં હેવા છતાં પરસ્પર અર્થની એવી સંગતિ હોય છે તેથી તેને અર્થની અપેક્ષાએ એકપદપણામાં જ લેખવામાં આવે છે, તેમ થવાથી સમાસ, નામ ધાતુ અને તદ્ધિતનાં રૂપમાં એક નામ હોય કે વધારે જુદાં જુદાં નામો હોય તે પણ તેમનું ઉપર જણાવેલું એકપદપણું સચવાઈ રહેવાને કારણે સમાસ, નામ ધાતુ