________________
स्वरसन्धिः ।
१७
ચેાથા પાદમાં આવેલ શ્રી પ્રત્યય પ્રકરણમાં નામને સ્ર લિગી મનાવનારૂ સ્ત્રીલિંગ સૂચક હી વગેરે અનેક પ્રત્યયાનુ વિધાન ૨-૪–૧ સૂત્રથી માંડીને ૮૨ સૂત્ર સુધી કરાયેલ છે. એ ડી વિગેરે પ્રત્યયાને લાગતુ આ ૧૧૬ સૂત્ર છે. આ સૂત્ર એમ જણાવે છે કે તે નામે જ્યારે ક ધારય કે તપુરૂષ સમાસમાં આવે છે ત્યારે તે નામાને લાગેલા પ્રત્યયેા એ નામાના વિશેષણ રૂપ જરૂર બને છે. પછી ભલે એ નામેા વિશેષ હાય.
|| ૪ || ત્ સતિાસ્યપિ ||૩૨૭
कृत्प्रत्ययः प्रकृत्यादेः समुदायस्य गतिकारकपूर्वस्व, अपिशब्दात् केवलस्यापि बाधकेा भवति । भस्मनि हुतम्, प्रवाहे मूत्रितम् इत्यादाविव उदके विशीर्णम्, अवतप्ते नकुलस्थितम् इत्यादावपि "क्तेन" इति समासः ।
કેવળ ધાતુને કૃદન્તના પ્રત્યય લાગે એવું વિધાન કૃદન્તના પ્રકરણમાં છે પણ તે ધાતુની પહેલાં કોઈ ગતિ સંજ્ઞાવાળા શબ્દ હાય તેા તે ગતિ સંજ્ઞાવાળા શખ્સ સહિત એવા ધાતુને પણ કૃ પ્રત્યય લાગે છે. આ વિધાનને લીધે મનિ + દુતમ્ = મમનિવ્રુતમ્ એમાં ન્ત પ્રત્યય છે.