________________
कारक प्र०
३२१
સે રૂપિયા રૂ૫ ધન ચૌત્રનું છે એમ આ પ્રાગ સૂચવે છે. એટલે ચૈત્ર ઉત્તમર્ણ છે. ઉત્તમઋણ–ઉત્તમણું–જેનું ઋણ ઉત્તમ છે. તે
॥ २७ ॥ उत्पातेन ज्ञाप्ये २।२।५९
उत्पात आकस्मिक निमित्तम् , तेन ज्ञाप्याच्चतुर्थी स्यात् । वाताय कपिला विद्युत् । - જે બનાવ આકરિમક બને તે ઉત્પાત કહેવાય. એ ઉત્પાત ભવિષ્યમાં થનારા જે બનાવને સૂચવતે હોય તે બનાવ શબ્દ કહેવાય, તેવા સાપ્ય સૂચક ગૌણ નામને ચેથી વિભક્તિ લગાડવી.
વાતચ વિસ્ટા વિધુત ઉત્પાતુરૂપ કાબરચિતરી વીજળી વાવાજોડાના બનાવને સૂચવે છે. માતા તિહિની=અતિશય લાલરંગની વીજળી ભવિષ્યમાં પડનારા વિશેષ પ્રકારના આકરા તાપના બનાવને સૂચવે છે. પિતા વર્ષાય વિશે =પીળારંગની વીજળી વરસાદની આગાહી બતાવે છે દુમિક્ષાચ સીતા = ધળા રંગની વીજળી ભવિષ્યના બનાવરૂ ૫ દુકાળની આગાહી કરે છે.
ઉપરના ચારે વાક્યમાં વીજળી ઉત્પાત રૂપ છે, તે દ્વારા જેની આગાહો થાય છે તે જ્ઞાવ્યું છે તેથી તેને ચેાથી વિભકિત થઈ.
|
| ૨૮ | TwWાથે રોરાદ્દ૨
૨૨