________________
हैमलघुप्रक्रियाव्याकरणे ॥ ८॥ अं अः अनुस्वारविस! १।१।९ अकारावेतयोर्मध्ये, सुखोच्चारणहेतुकौ ॥१४॥
અનુસ્વાર વિસર્ગમાં જે આ મુકવામાં આવ્યો છે તે સુખપૂર્વક બેલી શકાય તે માટે છે.
॥९॥ कादिर्व्यञ्जनम् १।१।१० ब्यञ्जनाख्यास्त्रयस्त्रिंशद्वर्णा हान्ताश्च कादयः
क ख ग घ ङ १. च छ ज झ ब २. ट ठ ड ढ ण ३. त थ द ध न ४. प फ ब भ म ५. य र ल व श ष स ह એમ તેત્રીસને વ્યંજન કહેવાય છે.
॥१०॥ पञ्चका वर्गः १।१।१२ मान्तेषु कादिवर्णेषु कचटतपसंज्ञकाः ॥१५॥ पञ्चभिः पञ्चभिर्वर्णैर्वर्गाः पञ्च प्रकीर्तिताः ॥
ક જેની આદિમાં છે અને મ જેના અંતમાં છે એવા પાંચ પાંચવણના પાંચ વર્ગો પાડેલા છે. જે આગળ કહેવાશે.
॥ ११ ॥ यरलवा अन्तस्थाः १११।१५ सूत्रस्यातिस्पष्टत्वादत्र कारिका नास्ति ।
આ સૂત્ર ઘણું સહેલું હોવાથી ટીકા કરી નથી.
॥ १२ ॥ अपञ्चमान्तस्था धुट् १।१।११ अवर्गपञ्चमान्तस्थास्ते चतुर्विशतिधुटः ॥१६॥