________________
॥ श्रीजिनाय नमः ॥ । शासनसम्राट् श्रीमद् विजयनेमिदर्शनसूरीश्वर-गुरुभ्यो नमः ।
॥ महोपाध्याय श्री विनयविजयजी गणि विरचितम् ।। श्रीहेमलघुप्रक्रियाख्यं व्याकरणम्।
। अथ पूर्वार्धम् ।
संज्ञाधिकारः॥ प्रणम्य परमात्मानं, बालानां बोधसिद्धये ॥ करोमि प्रक्रियां सिद्ध-हेमचन्द्रानुसारिणीम् ॥१॥
પરમાત્માને નમસ્કાર કરીને, બાલજીને જ્ઞાન થાય તે માટે સિદ્ધ હેમચંદ્રને અનુસરનારી આ પ્રક્રિયા હું કરું છું. ॐ नमो हेमचन्द्राय, हैमव्याकरणाय च ॥ शब्दपाथोधिसोमाय, जगद्विख्यातकीर्तये ॥२॥
પ્રથમ હેમચંદ્ર મહારાજને તથા તેમના બનાવેલા હેમવ્યાકરણને જે શબ્દરૂપી સમુદ્રમાં ચંદ્રસમાન તથા જગતમાં વિખ્યાત કીર્તિવાળા.
आदौ विघ्नविधाताय, शिष्टाचाराच्च शास्त्रकृत् ।। परमेष्ठिनमस्कारं, कुरुते भावमङ्गलम् ॥३॥.. .