________________
हैमलघुप्रक्रियाव्याकरणे શરૂઆતમાં વિદનેને નાશ કરવા માટે શિષ્ટ પુરૂષને આચાર છે. શાસ્ત્રકાર–પરમેષ્ઠિ નમસ્કાર કરી ભાવમંગલ પણ આચરણ કરે છે.
अहमित्यक्षरं ध्येयं, परमेश्वरवाचकम् ॥ शास्त्रादौ पठतां क्षेम-व्युत्पत्त्यभ्युदयप्रदम् ॥४॥
અહ એ અક્ષર પંચપરમેષ્ટિ વાચક છે. શાસ્ત્રની આદિમાં કુશલ, શબ્દ–સિદ્ધિ શબ્દાર્થનું જ્ઞાન ઉદયને આપનારું થાય છે. ધ્યાન કરવા લાયક છે. नेमिदर्शनसूरीशान् गुरुन् नत्वा प्रियङ्करः । कुरुते गुर्जरीभाषायां हेमलघुप्रक्रियां ।।
પરમપૂજ્ય શાસન સમ્રાટ આચાર્યશ્રી વિજય નેમિસુરીશ્વરજી મહારાજના અનેક વિદ્વાન શિષ્યો હતા. તેમાં પ્રથમ આચાર્ય શ્રી વિજય-દર્શનસૂરિ મહારાજ તાકિ શિરોમણિ હતા. તે પૂજ્ય ગુરૂને નમીને હાલ આ. શ્રી વિજયપ્રિયંકરસૂરિજી ગુજરાતી ભાષામાં હેમલઘુ પ્રક્રિયામે ટકાને અર્થ સાથે લખીશ એમ કહે છે.
॥२॥ सिद्धिः स्यादादात् १।१।२ શાનાં નિત્તી, સાત દ્વારને | शब्दे ोकान्ततो नित्येऽनित्ये वा तवयं कुतः ॥५॥