________________
દ્રવ્ય સહાયકની યાદી ૧૧૬૦૦ શ્રી નવરંગપુરા હવે મૂ પૂ. જૈન સંઘ નવરંગપુરા,
અમદાવાદ-જ્ઞાન ખાતે. ६७०० શાહ ચંદુલાલ નગીનદાસ (નાના વડોદરાવાળા)
અમદાવાદ. ૩૦૦૦ શેઠ જીવતલાલ પ્રતાપસ ટ્રસ્ટ મુંબઈ ૨૦૦૦ સ્વર્ગ બાબુભાઈ આર. ભણશાલી
૨૩ ૩૦૦
વહેલા તે પહેલે હવે પછી ટુંક સમયમાં અમારા શ્રી ટ્રસ્ટ તરફથી શાંતમૂર્તિ પ. પૂ. આચાર્યદેવ શ્રી વિજય પ્રિયંકર સૂરીશ્વરજી મ. સા. ના
સ્વહસ્તે તૈયાર થનાર કી હૈમલઘુ પ્રક્રિયા ઉતરાર્ધ ગુજરાતી - ભાષાંતર આ સાથે પ્રગટ થનાર છે. જેમાં અગાઉથી પાંચ કેપીના સભ્ય થનારનું નામ સહાયક યાદીમાં છાપવામાં આવશે, એક નકલના રૂ. પ૦૦ કિંમત અગાઉથી ગ્રાહક થનાર માટે રહેશે.