________________
૧૩
તેમજ આ ગ્રન્થ પ્રકાશિત કરતાં દરેક વખતના પ્રેસમેટરી તવાર આવવામાં અને સુવાસ વવા સૂચવવામાં બ સુનિ પ્રકાશચંદ્ર વિજયના ઉપકાર પણ ભૂલી શકાય તેમ નથી. તેમજ આ ગ્રન્થ પ્રકાશિત કરવામાં નયન પ્રિન્ટીગ પ્રેસના સચાલક શ્રી કીર્તિભાઈ મફતલાલ ગાંધીના સાથ સહકાર પણ યાદ આવ્યા વગર રહેતા નથી. તેમજ આ ગ્રન્થને પ્રકાશિત કરવામાં દરેક દ્રવ્ય સહાયકાના સાથ પણ ભૂલાય તેમ નથી. પ્રેસ પ્રુફ વિગેરેમાં ભૂલથી મુદ્રણ દૃષ્ટિદેાષ વિગેરે જે કાંઇ રહી જવા પામ્યુ હાય તે દોષ અમારેા છે તે તરફ અંગુલિદૃષ્ટિ કરવા ધ્યાન આપશે.
હવે પછી ટુંક સમયમાં અમારા ટ્રસ્ટ તરફથી હુમલઘુ પ્રક્રિયા ઉતરાર્ધ ભાગ ખીો પણ પ્રકાશન થશે જેમાં ભવાદિ દેશ ગણુ સવ પ્રક્રિયાકાર કૃદન્ત વગેરે આપવામાં આવશે. જેમાં અગાઉથી પાંચ કેપીના સભ્ય થનારનું દાન સહાયક યાદીમાં છાપવામાં આવશે. જેની એક નકલના રૂ. ૫૦/૦૦ કિંમત રહેશે.
એજ
મુખ્ય કાર્યવાહક
શાહ મનેાજકુમાર ઉજમશીભાઇ ખંભાતી