________________
થોડુ મારા માટે.......
જ્ઞાન એ પ્રકાશ છે. પ્રકાશની હાજરીમાં અંધકાર અદૃશ્ય જ રહે છે. અર્થાત્ ટકી શકતા નથી, તેમ જ્ઞાનરૂપી પ્રકાશ જેમના હૃદયકુંજમાં પથરાયેલે છે, તેમનાં અંતઃકરણમાં અજ્ઞાન, રાગ, દ્વેષ, મેહ, ક્રોધ, માન, માયા, લેાભ, ઇર્ષા અને અસૂયારૂપી અધકાર તથા એ અંધકારના સહવાસથી ઉત્પન્ન થનારા અશાંતિ, દુઃખ, ખેદ કે શેકરૂપી દુર્ગુણા ટકી શકતા નથી.
દુ`ભ માનવજીવનને સલ બનાવવા માટે ધર્મ શાસ્ત્રની ઓળખ કરવી પડશે. એ ધર્મશાસ્ત્ર એળખવા માટે સંસ્કૃત અભ્યાસ હાવા જરૂરી છે. એ સ`સ્કૃત અભ્યાસ સહેલાઈથી થઈ શકે માટે હું મઘુ પ્રક્રિયા નામનું લઘુ વ્યાકરણ ગુજરાતી ભાષાંતર સાથેનું સંસ્કૃતરૂપ અને વિદ્વાનજનેાના કરકમલમાં મૂકતાં હું ઘણા જ આનંદ અનુભવુ છુ.. આ વ્યાકરણના અભ્યાસીએની ઘણી જ માંગણી થતાં તે તરફ્ મારૂ લક્ષ ખેચાંતા મને વિચાર આવ્યા કે-આ વ્યાકરણનુ ગુજરાતી ભાષાંતર કરી છાપવામાં આવે તે ઘણું જ સારૂ અને ઉપયાગી બનશે. કારણ હાલ પડિતાની ખેચ રહેતી હાવાથી આ ગુજરાતી ભાષાંતર વ્યાકરણ પણ પડતની ગરજ સારશે એવુ' વિચારી આ વ્યાકરણ ગુજરાતી ભાષાંતર સાથે છાપવામાં આવ્યુ છે. હવે આના માધ્યમ દ્વારા અભ્યાસીએ સારી રીતે અભ્યાસ કરી શકશે એવેા મને વિશ્વાસ છે.