________________
ઈતિહાસકારોએ સમ્રાટ અકબરને બેધ આપનાર શ્રી વિજય હીરસૂરીશ્વરજીના શિષ્ય મહોપાધ્યાય શ્રી કીતિવિજ્ય ગણિવર્ય જ હતા તેમ કહ્યું છે. તેમણે પણ બીજા ગ્રન્થની રચના કરી છે. જેવા કે-લોકપ્રકાશ, કલાસુબેધિકા, ઈત કાવ્ય-પ્રકરણરત્નાકર, અર્ણનમસ્કાર સ્તોત્ર, જિન સહસ્ત્રનામમાલા, ૩૬ પ્રશ્નોત્તર માલા, નય કર્ણિકા વિગેરે બનાવ્યા છે.
આ હૈમલઘુપ્રક્રિયા વ્યાકરણ ઉપર (૩૬૦૦૦) ૩૬ હજાર કક પ્રમાણુ વિદ્વાનોને આનંદ પમાડનારી ૩૪૦૦૦ ચેત્રીશ હજાર લૈંક પ્રમાણ ટીકા બનાવી છે તે આચાર્ય શ્રી ક્ષમા. ભદ્રસૂરિજીએ પ્રકાશિત કરી છે. શાંતમૂર્તિ મુનિવર્ય વૃદ્ધિચંદ્રજી મહારાજની પ્રેરણાથી ભાવનગર જૈન ધર્મ પ્રસારક સભાએ પ્રસિદ્ધ કરી હતી. હમણાં એ ગ્રન્થ નહિ મલતાં અમોએ પર મે પકારી પ્રશાંતમૂર્તિ પ. પૂ. આચાર્યદેવ શ્રી વિજય પ્રિયંકર સુરીશ્વરજી મહારાજ સાહેબે સ્વરચિત શ્રી હૈ મલઘુ પ્રક્રિયા ભાષાંતર સહિત પ્રકાશિત કરી રહ્યા છીએ. આ મહાન ગ્રંથ સંસ્કૃતના અભ્યાસી વિદ્વાને સાધુ ભગવંતે તેમજ સાવી ભગવિતેને ભણવામાં ખાસ સહાયભૂત થશે એવી અમારી શ્રદ્ધા છે.
આ ગ્રંથ પ્રકાશિત કરવામાં પ. પૂ. શાંતમૂર્તિ આચાર્ય દેવશ્રી વિજય પ્રિયંકર સૂરીશ્વરજી મ. સા. ને ઉપકાર અમે ભૂલી શકીએ તેમ નથી.
તેમજ આ ગ્રન્થને પ્રકાશિત કરવામાં સંપૂર્ણ પ્રેસ મેટર કરી આપનાર પ. પૂ. મુનિ શ્રી નંદિષેણ વિજય મ. સા. ને ઉપકાર ભૂલી શકાય તેમ નથી.