________________
પ્રમાણે ઘણું ધર્મકાર્યો કર્યા છે, અને પુસ્તક ફંડ પણ આવા મહત્વના ગ્રંથોના પ્રકાશન આદિમાં વપરાય છે.
આ પ્રસંગે પૂ. સ્વ. આ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજની મંગલ પ્રેરણા અને પૂજ્ય પિતાશ્રીની ઉદાત્ત ધર્મભાવનાની અનુમોદના કરીએ છીએ.
પૂ. સંપાદક મહારાજ શ્રીને સંક૯પ હતું કેપાઠ્યપુસ્તક તરીકે આવા વ્યાકરણ ગ્રંથમાં એક પણ અશુદ્ધિ ન રહે, પણ દિલગીરી સાથે કબૂલવું પડે છે કે-૫૦ મહારાજશ્રી અનેક કામમાં વ્યસ્ત હોઈ, તેમજ ટાઈપના આકસ્મિક પરિવર્તનેના કારણે ધાર્યા કરતા પણ વધુ અશુદ્ધિઓ આ પ્રથમ ભાગમાં વહી જવા પામી છે.
૫૦ મહારાજશ્રીનું તથા પ્રેસવાળાનું આ તરફ ધ્યાન ખેંચ્યું છે. હવે પછીના ભાગમાં આવું ન બને તે માટે કાળજી રાખવા અનુરોધ કર્યો છે.
દુ:ખાતા દિલે શુદ્ધિપત્રક ગ્રંથની પાછળ આપેલ છે.
છેવટે દેવ-ગુરૂ કૃપાએ આવા પાપગી પાયાના ગ્રંથ સમા વ્યાકરણના પ્રકાશનને લાભ અમને મળ્યો છે, તે બદલ હર્ષ વ્યક્ત કરવા સાથે અનેક પ્રવૃત્તિઓ, સતત વિહાર આદિ પ્રતિરોધ વચ્ચે પણ ઝડપી આ