________________
પ્રથમ વિભાગનું સંપાદન કરી આપવા બદલ ૫૦ ગણિવર્યશ્રીને તથા આની પ્રેસ કેપી. આદિ કરવામાં રોગ્ય સહકાર આપનાર બાલમુનિશ્રી હેમચંદ્રસાગરજી મહારાજ, મુનિ રવીંદ્રસાગરજી. મહારાજ, મુનિ સેમશખરસાગરજી મહારાજ, સુનિ નયશેખરસાગરજી મહારાજ, તથા સુંદર વચ્છ મુદ્રણ કરી આપનાર શ્રી બહાદુરસિંહજી. પ્રિન્ટીંગ પ્રેસ પાલીતાણાના કાર્યવાહકોને તેમજ પૂજ્ય મહારાજશ્રીની દેખરેખ તલે વ્યાવહારિક રીતે પ્રેસ-છપાઈ આદિની સઘળી જવામદારી ઉઠાવનાર ચાણમા નિવાસી શેઠ બાબુલાલ કેશવલાલ શાહ (હાલ ૧૧, નગરશેઠ માકેટ રતનપળ,અમદાવાદ) મુખપૃષનું ચિત્ર દોરી આપનાર આર્ટિસ્ટ શ્રી દલસુખભાઈ શાહ આદિના ધમપ્રેમની સાદર અનુમોદના કરીએ છીએ.
- લિ વીર નિ, સં. ૨૪૯૯
સારાભાઈ જેસિંગભાઈ વિ. સં. ૨૦૨૯
મનુભાઈ જેસિંગભાઈ
ચિનુભાઈ વાડીલાલ પોષ વદ ૨ બ કુ ભાઈ ભગુ ભાઈ
બુદ્ધિધન સા રે ભાઈ ૨૦-૧-૭૩
કાર્યવાહ, | શેઠ શ્રી જે.કા.ક્રસ્ટ-અમદાવાદ