SearchBrowseAboutContactDonate
Page Preview
Page 584
Loading...
Download File
Download File
Page Text
________________ શ:રદા સિદ્ધિ अंतरङ्गारिषड्वर्ग, परिहार परायणाः । वशीकृतेन्द्रियग्रामा, गृहिधर्माय कल्पते ।। ૫૩૩ શ્રાવકના જીવનમાં કેવા કેવા ગુણેા હેાવા જોઈ એ ? કામ ક્રોધાદિ આંતરિક છ શત્રુના ત્યાગ કરવામાં સદા તૈયાર હોય અને પેાતાની પાંચે ઇન્દ્રિયા અને છઠ્ઠા મનને વશમાં રાખનાર હાય, શ્રાવકની ઈન્દ્રિયાના ઘેાડા બેફામ છૂટા ન હેાય. જો ઘેાડા બેફામ હશે તેા ડા ખાવા પડશે. એક રાજાએ પેાતાના નગરમાં જાહેરાત કરી કે જે કાઈ પેાતાની બકરીને પેટ ભરીને ખવડાવીને લાવશે અને હુ ચારો આપું એમાં મેહું નહિં નાંખે તે એના માલિકને હું એક હજાર રૂપિયાનું ઇનામ આપીશ. રાજાની જાહેરાત સાંભળીને જેની જેની પાસે બકરીઓ હતી તે બધા પેાતાની બકરીઓને રાજ લીલુ ઘાસ, ઘઉં', બાજરા, મઠ વિગેરે ધરાઈને ખવડાવવા લાગ્યા. કંઈક તા પેાતાને ઘેર બકરી ન હતી તે વેચાતી લઈ આવ્યા. રાજાએ બકરીએની પરીક્ષા લેવાના દિવસ, ટાઈમ જાહેર થતાં બધાએ ખૂબ જ પેટ ભરીને ખવડાવ્યું. ખકરીના માલિકા ટાઇમ પ્રમાણે લઈને આવ્યા. રાજાએ લીલુ છમ ધાસ અને માફેલુ સરસ અનાજ તૈયાર રાખ્યુ હતુ.. જેટલી ખકરીએ આવી તે બધીએ એમાં મેાંદુ' નાંખ્યું પણ એક એ બકરીએ લીલુંછમ ઘાસ જોયું, અનાજના કુંડા જોયા પણ એમાં માંહુ' નાંખ્યું નહિ, એટલે એના માલિકની જાહેરાત પ્રમાણે રાજાએ રૂા. ૧૦૦૦નું ઈનામ આપ્યું. ઈનામ મળવાથી બકરીનેા માલિક રાજી થઈને જાય છે ત્યારે એને રાજાએ પૂછ્યુ કે ભાઈ! બધી બકરીએએ અનાજ અને ઘાસમાં માંઢું નાંખ્યું પણ તારી બકરીએ કેમ ન નાંખ્યું ? ત્યારે બકરીના માલિકે કહ્યું કે સાહેબ! આ જાત જ એવી છે કે ધરાય જ નહિ પણ મારી બકરી જ્યાં ખાવા માટે માંદું નાંખે ત્યાં બે દિવસથી હુ· તેને સીધી લાકડી મારુ, આથી તે ખૂબ ભય પામી ગઈ તેથી ખાવામાં માંહું નાંખ્યુ' નહિ, બંધુએ ! આપણી ઇન્દ્રિયા પણ બકરી જેવી જ છે ને ? ઇન્દ્રિયાને મનગમતા વિષયા મળે છે છતાં એને તૃપ્તિ થાય છે ખરી ? પાંચે ઇન્દ્રિયાની આ દશા છે. તેને વ્રત નિયમથી દમન કરવામાં આવે તે એ વશ થાય છે. ઋષિભાષિતમાં પણ કહ્યુ` છે કે “ યુદ્ધંતા રૂન્દ્રિપંચ, संसाराए सरीरिणं । ते चैव नियमिया संता, णेज्जाणाए भवन्ति हि ॥ '' દુર્ઘાંત એટલે મહા મુશ્કેલીથી દમન કરી શકાય એવી ઇન્દ્રિયા પ્રાણીએને સંસારમાં ભટકાવનારી છે, પણ જો એ જ ઇન્દ્રિયા સયમિત બને તે મેક્ષના હેતુ બની શકે છે. ઈન્દ્રિયા તા એની એ જ છે પણ એના ઉપયાગ કરવામાં ફેર છે. આજ સુધી જે જે આત્માએ મેક્ષમાં ગયા એ બધા ઇન્દ્રિયેાના વિજેતા બનીને ગયા
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy