________________
પ્રકાશક દંપતી રમણીકલાલ રેવચંદ શાહ
સૌ. મંજુબહેન રમણીકલાલ
આપે અમારામાં દાન, દયા, ધર્મ અને અનુકંપાના સંસકાર રેડી અમારું જીવન સદાચાર રૂપી ખુથી મહેકતું' બનાવી રહ્યા છો તે માટે અમે આપના ઋણી છીએ આપ સાદાઈ, સરળતા તેમજ ધર્મમય જીવનથી સદાય આત્માને જાગૃત રાખે છે. આપનામાં રહેલ દેવ, ગુરૂ, ધર્મ પ્રત્યેની અખૂટ શ્રદ્ધાએ અમારા જીવનમાં સુસંસ્કારોનું સિંચન કર્યું છે. તે ઋણમાંથી મુક્ત થવા યતકિ‘ચિત ફૂલ નહી ને ફૂલની પાંખડી રૂપે આ જ્ઞાન પ્રચારમાં આપી ને અમારું જીવન સદ્દભાગી બને છે.
લિ. ઓપના પુત્રો
નવીન રમણીકલાલ શાહ અ. સૌ. જ્યોત્સના નવીનભાઈ શાહ
અરવિંદ રમણીકલાલ શાહ અ. સૌ, રંજન અરવિંદભાઈ શાહ