________________
સ્વ, ઉર્મિલાબહેન ચંપકભાઈ ગાંધી
‘ફૂલ ગયુ ફેડરમ રડી ગઈ.આપ યુવાન વયમાં બ્લડ કેન્સરની બિમારીમાં ટૂંકી માંદગીમાં તમે અ માને રડતા મૂકીને ચાલ્યા ગયા. કેન્સર જેવી ભયકર બિમારીમાં પણ આપની સમતા અજબ હતી. આપ ખૂબ શાંત, સમજુ ને મિલનસાર સ્વભાવના હતા. આપ અમને છોડીને નાની ઉંમરમાં ચાલ્યા ગયા પણ આ૫ના મીઠા સ્મરણા, ઉચ ભાવના સગુણાના સૂમને, કુટુંબ પ્રત્યે પ્રેમ આજે પણ અમને તમારી સ્મૃતિ કરાવે છે. આપના ગુણાને વારસે અમારા જીવનમાં આવે ને અમારા જીવનને ઉજ્વળ બનાવીએ.
એ જ, ચંપકભાઈ પુનમચંદ ગાંધી
તથા તેમના કુટુંબીજનો !