________________
સ્વર્ગસ્થ લલુભાઈ ભીખાભાઈ મહેતા બી.એ.
| ( પાલનપુર નિવાસી )
સ્વર્ગસ્થ લક્ષ્મીબેન લલુભાઈ મહેતા
( પાલનપુર નિવાસી )
જન્મ : ૧૮૭૨
સ્વર્ગવાસ : ૧૯૩ ૬ આપના ટાઈમ અને સ વ્યવહારના ગુણ મેળવીને જીવનમાં સમતા અને સમભાવ અમે એ મેળવ્યું છે આપે આપેલ સંસ્કારોથી અમારી પ્રગતિ થઈ છે. અને આપનું ઋણ કદાપી અદા કરી શકીશુ નહિ
લિ. આપનાપુત્ર પરિવાર પૌત્રો તથા સમસ્ત પરિવાર
| દ, સભાગમલ લલુભાઈ મહેતા
પૂજ્ય માતુશ્રી લમીબહેન લલ્લુભાઈ મહેતા આપના માયાળુ અને પ્રેરાળ સ્વભાવે, કુટુંબ પ્રત્યેનું' વારસલ્ય ધર્મ પ્રત્યેની શ્રદ્ધા આ બધા ગુણે અમારામાં પ્રેરણા રૂપે સીશ્યા છે તે અમે કદી વીસરીશુ નહિ. આજે અમે જે કાંઈ છીએ તે આપને જ આભારી છે, 1 લિ. આપને પરિવાર પુત્રો તથા પૌત્રો
| દ, સંભોગમલ લલુભાઈ મહેતા
સ્વ. ચ'દુલાલ લલુભાઈ મહેતા એમ. બી.બી.એસ.
| ( પાલનપુર નિવાસી ) જન્મ : ૧૮૯૯
સ્વર્ગવાસ : ૧૯૩૧ | માનવ સેવા એજ મહાન ધર્મ છે. એવા સંસ્કારોનું અમારામાં નાનપણથી સીંચન કરી અમારા જીવનને સદાચાર અને સરકારીતાના સન્માર્ગે લઈ જવામાં પ્રેરણા આપી તે બદલ અમે આપના ભવોભવના ઋણી છીએ.
લિ.
આપના ભાઈએ તથા
પુત્ર પરિવાર દ. સેભાગમલ લલ્લુભાઈ મહેતા