SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ n માગ બતાવ્યો છે. સૂયગડાયગ સૂત્રના ૧૧મા મેાક્ષમાર્ગ નામના અધ્યયનની પ્રથમ ગાથામાં જ ભુસ્વામી સુધર્માસ્વામીને વિનયપૂર્વક નમસ્કાર કરીને પૂછે છે ડે પ્રભુ ! ચરે મળે અવયે” અહિંસાના ઉપદેશક, પ્રેમનુ' પિયુષ પાનારા જેમની વાણીમાં વાત્સલ્યના ઝરણાં વહે છે, જેમના એકેક શબ્દો સાંભળતા ચ`દ્રની શીતળતાની જેમ શાતા અને ઢ'ડક વળે છે, જેમના રોમેશમમાં વિશ્વપ્રેમનુ ગીત ગુ'જી રહ્યું છે એવા કેવળજ્ઞાની ભગવત મહાવીરસ્વામીએ મેાક્ષની પ્રાપ્તિ માટે કચે। સરળ માત્ર ખતાવ્યો છે કે ન મળે ઉગ્રુવિત, એન્ડ્રુ તરફ જુસર” જે માને પામીને જીવેા દુસ્તર એવા સ'સાર સમુદ્રને પાર કરીને માક્ષને પ્રાપ્ત કરે છે. બ'એ ! આ આત્મા અનાદિ અનંત કાળથી ચતુર્યંતિ સ'સાર સમુદ્રની અંદર પ્રવાસ ખેડી રહ્યો છે. એક ગતિમાંથી બીજી ગતિમાં, બીજી ગતિમાંથી ત્રીજી ગતિમાં એમ પ્રવાસ કરી રહ્યો છે. પ્રવાસી તે મુસાફરી કરતા કરતા પેાતાના ધારેલા સ્થાને પહેાંચી શકે છે પણ આ આત્મા હજી સુધી આ સંસાર સમુદ્રને પાર પામી શકયા નથી. ભાવના શતકમાં કહ્યુ છે કે, - પા લેતે હું મહાસિન્ધુકો, નૌકા દ્વારા લાહ અપાર, અશ્વો દ્વારા પા લેતે હૈ, મહાભયાનક બનકા પાર, ઔર દ્વિવ્યગતિ સે ચલ કાઇ, પા લે પૃથ્વીકા ભી પાર, પાર ન પાયા પર ભવધિકા, કરકે યત્ન અનેક પ્રકાર,છં જો માનવીને સુંદર છિદ્ર વગરની નૌકાના સહારો મળી જાય, અનુકૂળ વાતાવરણુ હાય તે। તે માનવી પાસીફિક મહાસાગર કે સ્વયંભૂરમણ જેવા મેાટા સમુદ્રોને પાર કરી સામા કિનારે પહાંચી જાય છે. મોટામાં મેાટા વિશાળ અને વિષમ વનોને મનુષ્ય ઘેાડા, ઊંટ આદિ દ્વારા પાર કરી શકે છે. આ પૃથ્વી જેનો પાર માણસ પામી શકે નહિ તે પૃથ્વીનો પાર પણ દેવા દિવ્ય ગતિએ ચાલતા કદાચ પામી શકે પણ આ સંસારરૂપી સમુદ્ર એટલો વિશાળ છે કે તેને પાર કરવાને માટે ઘણાં પ્રયત્ન કર્યા છતાં હજી સુધી તેના પાર પામી શકયા નથી અને ભવસમુદ્રમાં ભટકી રહ્યો છે. આવા દુસ્તર સમુદ્રને પાર કરવા માટે અહીં એ પ્રશ્ન કર્યાં છે કે હે પ્રભુ ! એવા કયા માર્ગ છે કે જે માને પામીને જીવ સંસાર સમુદ્રને પાર કરી શાશ્વત એવા માક્ષને પ્રાપ્ત કરે છે? ત્યારે સુધર્માસ્વામી જંબુસ્વામીને કહે છે હું આયુષ્યમાન જંબુ ! नाणं च दंसणं चैव चरितं च तवेा तहा । " મમ્મુત્તિ પત્તો, વિત્તેěિવસિદ્દિ। .અ. ૨૮ ગાથા-૨ સ જીવામાં શ્રેષ્ઠ એવા જિનેશ્વર ભગવતે સમ્યક્ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ રૂપ મા અતાન્યેા છે. આ માર્ગને ગ્રહણ કરી તેનું આરાધન કરી ભૂતકાળમાં ઘણાં જીવા સસાર સમુદ્રને તરી ગયા છે, વર્તમાનકાળે મહાવિદે, ક્ષેત્રમાં સ`સાર શા. હું
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy