SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ શારદા સિદ્ધિ છેલ્લા પ્રહરમાં એક સ્વપ્ન જોયુ. સ્વપ્નમાં નિ`ળ અને વિશાળ મંડળથી વિભૂષિત એવુ' સૂર્યનું ખિંખ જોયુ' હતુ.. આ સુંદર સ્વપ્ન જોયા પછી રાણી સૂતા નહિ. એમને ખખર હતી કે આવુ શુભ સ્વપ્ન જોયા પછી ધાય નહિ ને ઉંઘી જવાય તે સ્વપ્નનુ ફળ નષ્ટ થઇ જાય એટલે રાણી સૂઈ ન ગયા પણ નવકાર મંત્રનું સ્મરણ કરવા લાગ્યા, પછી રાજાને જાગવાનો સમય થયા એટલે રાજાના શયનખ'ડમાં ગયા. રાજા પણ સમય થવાથી જાગીને આત્મચિંતન કરતા હતા. ગુણસુંદરી રાણી પતિની સામે જઇ પ્રણામ કરી ચરણસ્પર્શી કરી બે હાથ જોડીને કઈક કહેવા માંગતી હાય તેવા ભાવથી ઉભા રહ્યા. રાણીને સવારના પ્રહરમાં અચાનક આવેલી જોઈ રાજાને ખૂબ આશ્ચય થયુ. એટલે પૂછ્યુ' દેવી ! અત્યારમાં અચાનક આપનું આગમન કેમ થયુ? શરીર તે સારુ' છે ને ? રાજાની વાત સાંભળીને રાણીએ વિનયપૂર્વક કહ્યુ હે સ્વામીનાથ ! હું ગાઢ નિદ્રામાં સૂતી હતી, ત્યાં હું ઝખકીને જાગી ગઈ, આંખ ખાલીને જોયુ ત્યારે મને ખ્યાલ આવ્યો કે હજી રાત ખાકી છે અને મેં સ્વપ્ન જોયુ છે. સ્વપ્નને લીધે હું ઝબકીને જાગી ગઈ. એ સ્વપ્ને તે મારી આજની સવાર ખુશખુશાલ કરી નાંખી છે. રાજાએ કહ્યુ` તે તેા કોઇ મંગલ હશે. મને જલ્દી કહે કે એ કયુ સ્વપ્ન તમે જોયું કે જેથી તમે આટલા બધા હરખાઈ ગયા છે ? રાણીએ મધુર સ્વરે કહ્યુ` નાથ ! મેં સ્વપ્નમાં દિવ્ય ક્રાંતિવાળા અપૂર્વ મૉંગળદાયક એવા સૂના ખંખને નિહાળ્યુ` હતુ`. નાથ ! આ મંગલકારી સ્વપ્નનુ` શુ` ફળ હશે તે આપ કૃપા કરીને મને કહેા. ' રાણીને જવાબ આપતા મહારાજા '' : રાજાએ કહ્યુ' દેવી! સ્વપ્ન એમ નિર્દેશ કરે છે કે આપને ટૂ'ક સમયમાં પુત્રરત્નની પ્રાપ્તિ થશે. ગુણસુ`દરી રાણી પતિના મુખેથી શુભ સમાચાર સાંભળીને આનંદવિભાર બની ગયા. હૈયુ હÖથી નાચી ઉઠયું. આવા શુભ સમાચાર સાંભળીને કઈ સ્ત્રીને આનંદ ન થાય ? તેણે તરત પાલવના છેડે ગાંઠ બાંધી શુકનગ્રંથી કરી પતિને પગે લાગી ચરણરજ મસ્તકે ચઢાવી પેાતાના ખ'ડમાં આવીને ધર્મધ્યાન કરવા લાગી. રાણીના સ્વપ્નની વાત સાંભળીને રાજાને પણ આનંદનો પાર નથી. સ્વપ્નનુ વિશેષ ફળ જાણવા માટે રાજા સ્વપ્ન પાડકાને ખેલાવશે. તે શુ' કહેશે તેના ભાવ અવસરે, 卐 વ્યાખ્યાન ન મ અષાડ વદ ૧૦ને બુધવારે મેક્ષ માની પગદડી” તા. ૧૮-૭-૦૯ સ્યાદ્વાદના સર્જક, ભવેાભવના ભેદક, જગત ઉદ્ધારક, પરમપથના પ્રકાશક, અન’ત ગુણોના ધારક, ત્રિલોકીનાથ પ્રભુએ જગતના જીવાને આત્મકલ્યાણ માટે મહાન
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy