________________
શારદા રત્ન
૯૬૧
મથીએ એમ એનું સ્વરૂપ પ્રચંડ ખનતુ જાય છે અને પ્રચંડ બનતી તૃષ્ણાના સરવાળે એ મેાટી દરિદ્રતા છે. સંસાર સુખના અથી જીવાને ધનની એછાશમાં દરિદ્રતા અને વૃદ્ધિમાં શ્રીમંતાઈ દેખાય છે. આ ભૂલને સુધારવા માટે જ્ઞાનીના સંદેશો છે કે જેની તૃષ્ણા વિશાળ અને વિરાટ છે એ જ મેાટા દરિદ્ર છે. નીતિકારાએ કહ્યું છે કે—
न सहस्त्राद भवे तुष्टि न लक्षान्न च कोटिभिः । न राज्यान्ने च देववन्नेन्द्र त्वादपि देहिनाम् ॥
આ તૃષ્ણા હજારા, લાખા, કરાડા અને અબજોની સ`પત્તિથી તે શુ' ! પણ તેને સારીયે પૃથ્વીનું રાજ્ય મળી જાય, અરે દેવલેાકના દિવ્ય અપાર વૈમવા મળી જાય અને ઈન્દ્રનુ પદ્મ મળી જાય તે પણ સંતુષ્ટ નથી થતા. તૃષ્ણાની પૂર્તિ થવી અત્યંત કઠીન છે. નિમરાજ ઇન્દ્રને કહે છે, તમે કહેા છો કે સેાના, ચઢી, હીરા, માણેક, મેાતી, વસ્ત્રા આદિથી ભંડાર ભરપૂર કરતા જાવ, પણ તૃષ્ણા આકાશ જેટલી અનંત છે, જેમ મેળવતા જઈ એ તેમ વધુ ને વધુ ઈચ્છા થતી જાય છે. આવા ભંડાર ભરવાના શે। અર્થ ? હજુ આ ખાખતમાં નમિરાજ ઇન્દ્રને શું કહેશે તે શું ખનશે તેના ભાવ અવસરે.
ચરિત્ર :—શુમમતિને સમજાવવા રમા દાસી અવારનવાર આવે છે ને બધી વાતા કરે છે. વાત કરતાં તેણે કન્નુ, તમે આ બધી ચિંતા છોડીને જ્યાં સુધી તમારા પતિના દેહની સુંદરતા ન લાવી શકો ત્યાં સુધી તમારું જીવન દુઃખના અંધકારમાં ઘેરાયેલું રહેશ આ શબ્દો સાંભળતા મા ચમકી ગઇ. તે એકદમ ગભીર બની ગઇ, તેના મનમાં વિચારાના તરંગેા ઉઠવા લાગ્યા. બિચારી ૨મા મારી વાત શું જાણે ? ખરેખર મારી દભરી વાત હું કાની પાસે જઈને કરુ ? બિચારા ગુગુચંદ્ર પશુ કેવી રીતે દિવસે પસાર કરતા હશે ! માયા કપટથી સર્જાયેલા આ કિમિયાના ઉપાય જલ્દીથી થાય તેા પતિ ખંધનમાંથી છૂટે. રમા તા શુભમતિને આશ્વાસન આપીને વિદાય થઈ ગઈ પણ શુભમતિના મનમાં તા અનેક વિચાર આવવા લાગ્યા.
શુભમતિ અનેક વિચારના મ‘થનમાં :--લક્ષ્મીદત્ત શેઠનું મન જુદા વિચારામાં રમતું હતું. તેમને કાઢી છોકરાને પરણાવવાના કેડ પૂરા થયા. શીલ અને સૌંદય ની પ્રતિમા સમી પુત્રવધૂ ઘર આંગણે આવી ગઈ. છતાં અંતરમાં શાંતિ થઇ નહિ. શેઠની દશા તે સહેવાય નહિ ને કહેવાય નહિ એવી બની ગઈ છે, તેથી ૨મા દાસીને બોલાવીને કહ્યું, રમા ! હજુ સુધી તેં મારું કાર્ય સફળ કર્યું... નથી. બબ્બે મહિના થયા હતાં તારા જેવી ચતુર કાંઈ ન કરી શકે ? તારી બુદ્ધિ અને મધુર ભાષા શું તેને ન સમજાવી શકી ! તે ઘરનુ બધુ કામકાજ કરે છે, બધાની સાથે હળીમળીને રહે છે; તે માત્ર દિશેાર સામુ જોતી નથી. ૨મા કહે શેઠજી ! મેં તેને ઘણી સમજાવી પણ તેણે આ વાતની મચક આપી નથી. ફે લા પાસા બધા અવળા પડથા છે! તે! શું તું કામ નહિ કરી શકે!
જિસકા મૈં નિમક ખાતી હું', નિમકે હાલ બનકર કા` કરૂ'ગી, જલ્દીસે કાર્ય સિધ્ધ ન હાગા, અબ હ્રદયમે ધયધરના