________________
અસી મધુકાન્તાબેન સેવંતીલાલ શાહ
શ્રી કાંતીલાલ પોપટલાલ શાહ (રાજસીતાપુરવાળા) ઘીવાળાના સુપુત્ર સેવંતીલાલ કાંતીલાલના ધર્મ પત્ની મધુકાનાબેને પર્યુષણ પર્વ નીમીત્તે નવ ઉપવાસની તપસ્યા કરી તે પ્રસંગે.
સ્વસ્થ સુરજબેન પરસોતમદાસ શાહ,
તેઓ ઉદાર અને સરળ સ્વભાવી હતા અને વર્ષીતપની તપશ્ચર્યા કરી હતી.
હ, ગીરધરલાલ પરસોતમદાસ શાહ
જન્મ : સને ૧૯૦૨
અવસાન : સને ૧૯૭૩