________________
શ્રી ધાનેરા સમાજના એક પ્રતિષ્ઠિત અને
શ્રી ગીરધરલાલ મંછાચંદ શાહ સમાજસેવી અગ્રગણ્ય વ્યક્તિ છે. શ્રી ધાનેરા છે.
સ્થાનકવાસી જૈન સંધના તેઓશ્રી પ્રમુખ છે. મુંબઈમાં જાતમહેનત અને પોતાના સ્વબળે ઝવેરાતનો ધંધો વિકસાવી આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે, એટલું જ નહીં પણ સામાજિક-ધામિક શિક્ષણ અને તબીબી ક્ષેત્રે તેમની કારકીર્દિ ઉજજવળ છે. ધાનેરાની કેટલીક સંસ્થાઓના તેઓશ્રી પ્રાણ સમાન છે. શ્રી ધાનેરા આરોગ્ય સમિતિ-શ્રી ધાનેરા કેળવણી મંડળ શ્રી પારસ સેવા સમિતિ સંચાલિત ભોજનાલય આદિ સંસ્થા એના પ્રમુખ છે. ધાનેરા પાંજરાપોળના માનનીય ટ્રસ્ટી છે. દુષ્કાળ સમયે ધાનેરા પાંજરાપોળને પૂર્ણ સહયોગ આપી જીવદયાના કાર્યમાં મોટો ફાળા એકત્ર કરવામાં તેઓશ્રી મોખરે રહ્યા છે. જીવનમાં સાદાઈ-સરળતા અને વતન પ્રત્યે પ્રેમ હોવાથી આજે પણ ૭૫ વરસની બુ ઝવયે પરમાર્થના સર્વાગી ક્ષેત્રે તન-મન અને ધનથી સેવા આપી લમીનો સદુપયોગ કરી રહ્યા છે. એમનું જીવન આજની યુવા પેઢીને ખૂબ જ પ્રેરણાદાયી છે. પ્રભુ તે ને દીર્ધાયુ બક્ષે !
જસરાજભાઈ હરગોવિંદદાસ શાહ
એચ. રજનીકાન્ત એન્ડ કાં. છે. :- જસરાજભાઈ હરગોવિંદદાસ શાહ
૩૦ વર્ષ સુધી લોખંડ હાર્ડવેરમાં કામ કરી ૧૯૭૫ની સાલમાં દુકાનમાં મુખ્યત્વે મારા છોકરાઓજ મારી સાથે કામ કરતા હતા તે અમેરીકા જતાં સદરહુ પેઢી બંધ કરી હાલ તદન નિવૃત છું. સં. ૨૦૩૮ કારતક માસ,