________________
સ્વ. અમૃતલાલ કેકારીની પુણ્ય સ્મૃતિમાં
ધ્રાંગધ્રા નિવાસી હાલ માટુંગા
જન્મ : તા. ૩૦-૭-૧૯૧૮ ] [ સ્વર્ગવાસ : તા. ૨૭-૧૨-૮૦ માગશર વદ-૬ સં. ૨૦૩૭
જંદગીની દેણગી, દીધી ઇશ્વરે પ્રેમથી ! પાળવી–પોષવી–પંપાળવી, બહુ જતનથી ! લીધી દીક્ષા શિક્ષણ તણી, પૂર્વના હો પુણ્યથી, ના રાખી અપેક્ષા ફળ તણી, કાર્યો શુભ કરતાં રહી. સ્વજન સંગે પરજનની સેવા કરી બહુ ખંતથી; સેવા એજ ધર્મ છે, સમજાવીયું સ્વકર્મથી, વિતાવી જીંદગી આનંદથી સુખદુ:ખમાં સમતોલથી, ના લેશ ગર્વ ઉરે ધરી, વિદાય લીધી હસતાં રહી.
લીકાંતાબેન અમૃતલાલ કેકારી તથા કેકારી પરિવાર,