SearchBrowseAboutContactDonate
Page Preview
Page 913
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન કયાં જઈશ ? ભગવાન ભગવાને કહ્યુ−શ્રેણિક ! મરીને નરકમાં જઈશ ? ભગવાનને પૂછ્યું–હે મારા તારણહાર પ્રભુ! હુ અહીથી મરીને કેાઈની શરમ ન ધરે. એ તેા જે હેાય તે સત્ય વાત કહી દે તું મરીને નરકમાં જઈશ. પ્રભુ ! હું આપના પરમભક્ત, શું હું એ સાંભળી હું ધ્રુજી ઉઠયો છું. મારાથી શી રીતે સહન થશે એ નરક ગતિના ત્રાસા ! દુઃખા ! ભગવાન કૃપા કરીને મને એવા કાઈ ઉપાય બતાવા કે જેથી નરકમાં જવાનું અટકી જાય. જેમ બાળક માતા પાસે રડે તેમ શ્રેણિક રાજા ભગવાન પાસે રડયા. ભગવાન કહે શ્રેણિક ! આ કાયદો મારા ઘરના નથી, પણ કમરાજાના કાયદો છે. જેવા કર્મો કર્યા હાય તે પ્રમાણે ગતિ મળે. ભગવાન જાણે છે કે એના આયુષ્યના બંધ પડી ગયા છે તે હવે ફરવાના નથી, છતાં સંતાષ આપવા કહ્યું, હું શ્રેણિક ! આ જ રાજગૃહી નગરીમાં રહેતા પુણિયા શ્રાવક જો તને પેાતાની એક સામાયિકનું પણ ફળ આપે તે તારે નરકમાં જવાનું અટકી જાય. આ સાંભળી મગધ સમ્રાટ શ્રેણિક રાજા પુણિયાને ત્યાં ગયા. પુણિયા શ્રાવકે પેાતાની સ્થિતિ અનુસાર રાજાના આદર સત્કાર કર્યાં, પછી પૂછ્યુંમહારાજા ! આપનું આગમન આ ગરીબની ઝુંપડીએ કયા કારણસર થયુ. ? પુણિયા ! ભગવાન મહાવીર પ્રભુ કહે છે કે જો પુણિયા એક સામાયિકનું ફળ તને આપે તેા તારી નરકગતિ અટકી જાય. તું કહે તેટલી સ*પત્તિ આપવા તૈયાર છું. અરે, તું માગે તા મગધનું રાજ્ય તને આપી દઉં પણ તારી એક સામાયિકનું ફળ મને આપ. જોજો, હવે પુણિયા શુ' જવાબ આપે છે ? ૦૮ શુદ્ધ સામાયિકનું મૂલ્ય ઃ-હે મહારાજા ! આપ મને ખરીી શકેા છે. પણ મારી સામાયિકને ખરીદવાની આપની કેાઈ તાકાત નથી. હું આપના પ્રજાજન છું, આપની આજ્ઞા નીચે રહું છું. આપ મારા દેહના માલિક છે, તેથી આપ આજ્ઞા કરીને રાજમહેલમાં લઈ જઈ શકે છે, જેલમાં પૂરી શકે છે અને ફ્રાંસીએ પણ ચઢાવી શકે છે. આપની ઇચ્છા પ્રમાણેના કામ મારી પાસે બળજખરીથી કરાવી શકેા છે. તમે દેહના માલિક છે પણ મારા આત્માના માલિક નથી. સામાયિક એ આત્માના ગુણ છે. એ વેચાતી આપી શકાતી નથી. મારા અંતરમાં ઉછળતા શુભ ભાવાને ખરીદવાની આપની શી શક્તિ છે ! હું જ્યારે સામાયિકમાં બેઠા હોઉં છું ત્યારે તમારું રાજ્ય તે શું, ત્રણે જગતની ઋદ્ધિ મને ઘાસના તણખલા જેવી લાગે છે. એ વખતની મારા ચિત્તની પ્રસન્નતાનું, આનંદનુ વર્ણન થઈ શકે તેમ નથી. હું મહારાજા! મને તે એમ લાગે છે કે પ્રભુએ નરકગતિ તેાડવા માટે તમને ‘સામાયિકનું ફળ ખરીઢી આવ,' એવું કહીને ખરેખર તા આખા મગધના રાજ્યને ભાગવવાના આનંદ કરતા માત્ર બે ઘડીની સામાયિકના આનંદ કેટલેા બધા હાય છે તે આપને સમજાવવા માટે અહી મેાકલ્યા લાગે છે અને સામાયિક એ કાંઇ સામ્રાજ્યથી ખરીદી શકાય તેવી મામૂલી ચીજ નથી. એ સત્યની પ્રતીતિ કરાવવા માટે પ્રભુએ આપને માલ્યા લાગે છે. આપ સામાયિકનું ફળ લેવા આવ્યા છે પણ હું તે આપી શકું તેમ નથી. પુણિયાની વાત સાંભળી શ્રેણિક રાજા શુ એટલે ? મગધના સમ્રાટ જેવા સમ્રાટ
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy