________________
શ્રી મહાસુખભાઈ ડોસાભાઈ પટેલ
અ. સૌ. શાંતાબેન મહાસુખભાઇ પટેલ
અમારા જીવનમાં આપે ધર્મરૂપી બીજ વાવ્યું અને સંસ્કારરૂપી જળનું સિચન કર્યું. આપે પૂજ્ય દાદાના પુનિત પગલે ચાલી, અમને ધર્મ સંસ્કાર આપી અમારા જીવનને ઉન્નત બનાવવામાં પ્રેરણા આપી રહ્યા છે, તે બદલ અમે આપના ઋણી છીએ. આપનું સ્વાસ્થ સારૂ રહે તે જ અંતરની ભાવના.
લિ. આપના સુપુત્રોના અંતરના વંદન ડાહ્યાભાઇ મહાસુખભાઈ પટેલ નંદુભાઈ મહાસુખભાઈ પટેલ બંસીભાઈ મહાસુખભાઈ પટેલ બાબુભાઈ મહાસુખભાઈ પટેલ