________________
શ્રી રમણલાલ નાગરદાસ શાહ
(નાયકોવાળા)
“વહેતા જળ નિર્મળ ભલા, અને ધનદોલત દેતા ભલા” આ ઉક્તિ મુજબ આપ દેવ, ગુરૂ, ધર્મમાં સ'પણ શ્રદ્ધા રાખી માનવ જન્મને સાર્થક કરી રહ્યા છે. આપને મળેલી લમીને સદ્ઉપયોગ કરી રહ્યા છો. આપ ધંધાના ક્ષેત્રે પણ આગવું સ્થાન ધરાવે છે, આ જૈન સમાજ માટે ગૌરવરૂપ છે
લિ. આપના સુપુત્રો અરવિંદ, મહેન્દ્ર, કીરીટ, ડૅ. રજની ,
તેન્દ્રના અન્તરના વંદન.
ગ, રવ, શ્રીમતી નર્મદાબેન જગજીવનદાસ દોશી
(રબોલ-લીંબડી)
જેમની સતત ધર્મ તથા તપની વર્યા પરિવારને
સિચન કરતી રહી છે.
લિ. અમૃતલાલ જ, દોશી