________________
સ્વ. શ્રી કિશોરચંદ્ર ન્યાલચંદ દોશી
સ્વ. શ્રી કમળાબેન કિશોરભાઈ દોશી
જન્મ તા. : ૮-૧-૧૨ સ્વર્ગવાસ તા. ૨૦-૨-૭૭ મનુષ્ય જન્મ સંહા મૂલ્યવાન છે, મનુષ્યત્વ પામીને તેને આથિક કરવું એજ મનુષ્યજન્મ પામ્યાને સાચે અને મૂળભૂત સિદ્ધાન્ત છે. આપે સેરાષ્ટ્ર સ્થાનકવાસી જૈન સંઘ તથા અનેક નાની મોટી સંસ્થાઓમાં મૂક સેવક બનીને સેવાઓ આપી છે. આપના ગુણો ભૂલી શકાય તેમ નથી આપના અમે ઋણી છીએ.
અમારામાં ધાર્મિક સંસ્કારોનું આપે જે સિચન કર્યું', સુસંસ્કારોના બીજ રોપ્યાં તે માટે અમે આપના ભવોભવના ઋણી છે.
ભારતીબેન મહેશભાઈ સખીદાસ રંજનબેન રમેશભાઈ પરીખ નીરૂબેન પ્રદીપભાઈ શાહ