________________
સ્વ. શીવલાલભાઇ પદમશીભાઈ તલસાણીયા
જન્મ : તારીખ ૨-૯-૧૯૦ ૩ સ્વ. : તારીખ ૨૮-૫-૧૯૬૯
K૬ જનાર તો જતા રહ્યા સદ્દગુણ એના સજીવ ? જેમણે અમારા જીવનમાં સદાચારી સંસ્કારનું સિંચન કર્યું છે. તે તેનું આજે અમે ધર્મક્ષેત્રે ઉપયોગ કરીને અમારા આત્માને કૃત્ય માનીએ છીએ. લિ. નગીનદાસ શીવલાલ તલસાણીયા (લોખંડવાળા)
અનુભાઈ શીવલાલ રમેશભાઇ શીવલાલ
મહેસાણાવાળા તથા પરિવાર,
99