________________
શાંતીલાલ અમૃતલાલ વોરા
શ્રીમતી અજવાળીબેન શાંતીલાલ વોરા
[ જન્મ : તા. ૬-૯-૧૯૧૨ ]
માતૃ સ્નેહ, વાત્સલ્ય અને પ્રેમનું કરાયું છે. કડવું પીને અમૃત વહાવનાર છે. સાનુકુળ અથવા પ્રતિકુળ સંયોગોમાં દર્ય રાખી અમારામાં સુસંસ્કારના બીજ આપ રોપી રહ્યા છે. આપને અમારા હાર્દિક કોટી કોટી વંદન.
આપનું જીવન દાન, દયા, નિખાલસતા, સંતો પ્રત્યેની અપૂર્વ
ભક્તિભાવ આદિ ગુણોની સુવાસથી 'મધમધી રહ્યું છે. જીંદગીની લીલી સુકી જોયા પછી સંપતી મળવા છતાંય સંપતિના મેહમાં નહી ફસાતા તેને ધાર્મિક ક્ષેત્રોમાં સ્વધર્મી વાત્સલ્યતાના કાર્યોમાં સઉગ કરી રહ્યા છો. વહેતા જળ નિર્મળ ભલો, સાધુ વિચરતા ભલા, ધન દોલત દેતા ભલા.
લી૦
આપના સુપુત્રો તથા સુપુત્રી કુ. નિત્યાબેન