________________
સ્વ. ડા. કસ્તુરચંદભાઈ બાલાભાઇ શાહ
જન્મ - ભાદરવા વદ-૧૦ સ ંવત ૧૯૪૬ તારીખ ૮-૯-૧૮૯૧
અવસાન – પોષ વદ-૮ સવત ૧૯૯૩ તારીખ ૨૭–૧–૧૯૬૫
અ.સૌ. સ્વ. નાનીબહેન ડા, કસ્તુરચંદુભાઈ બાલાભાઈ શાહના ધમ પત્નિ
જન્મ - સ`વત ૧૯૫૦. સને ૧૮૯૩ અવસાન – માગસર વદ્દ-૦)) સંવત ૧૯૯૦ તારીખ ૧૭-૧૨-૧૯૩૩
આજે અમે “ જે કાંઇ છીએ ” તે આપના જ સિંચેલા ધર્મ શ્રદ્ધા, માનવ સેવા, અને કુટુંબ વાત્સલ્ય ભાવનાના સુસ'સ્કારોનુ જ ફળ છે. આપની સરળતા નિખાલસતા, પ્રેમાળ સ્વભાવ અને અમિષ્ટિ અમને હંમેશાં પ્રેરણા આપતા રહ્યા છે અમે આપના ખૂબ જ ઋણી છીએ.
રજનીકાન્ત કસ્તુરચંદ પરિવાર
લી. આપના,
હસમુખભાઈ કસ્તુરચ’દ પરિવાર