________________
અ.સૌ. કાન્તાબહેન ચીમનલાલ કાપડીયા
(ખંભાત)
વિશાળ વડલાને છાયા સમાન, પ્રેમના પરાગ સીંચીને જીવન ઉતા બનાવનાર આપને પ્રેમાળમાયાળુ સ્વ માવ, સદાય હસમુખો ચહેરો, કુટુંબ પ્રત્યેનું વાસય, ધર્મ પ્રત્યેની શ્રા તથા સ તા પ્રત્યેની લાગણી વગેરે આપના ગુંગા અમારામાં સત્ય, નીતિ અને સદાચારનું સિંચન કરી રહ્યા છે તે આપને અમારા પર મહાન ઉપકાર છે.
લી. આપને પરિવાર,
અ.સૌ કમળાબહેન બાલચંદભાઈ
(સાણંદવાળા)
કે
એ
જ
આપે નાનપણથી અમને સર્વેને ધાર્મિક સંસ્કારોને વારસો આપ્યો છે. આવા ભૌતિક યુગમાં પણ જે સંસ્કાર વારસો અમારા જીવનને શાંતિ આપી રહ્યા છે. તેમજ આપની હાજરી અને સલાહે દરેક કાર્યોમાં ઉપયોગી થઈ રહ્યા છે. આપના ઉપકારોનું ઋણ ચૂકવવા અમે સમર્થ નથી છતાં ફુલ નડિને ફુલની પાંખડી રૂપે આ જ્ઞાન પ્રચારમાં ફાળો આપી કૃતકૃત્યતા અનુભવીએ છીએ.
લી, આપને પરિવાર,
નરેન્દ્ર, યોગેશ, જયેશ,