________________
શ્રી રસિકલાલ વાડીલાલ મહેતા
(ડીસાવાળા)
સ્વ. કાંતાબેન રસીકલાલ મહેતા
(ડીસાવાળા)
[ જન્મ : સંવત ૧૯૮૫ના આસો સુદ-૯ ]
પૂ. પિતાશ્રી આપે દાન, દયા અને ધર્મ તથા સદાચારના સંસ્કારોનું અમારામાં સિચન કરી. વ્યવસાયમાં નીતીને આદર સેવી જીવનને સદાચારી અને ધાર્મિક બનાવવાની અમને જે પ્રેરણા આપે છે. તે અમારા જીવનને સદા ઉન્નત અને પવિત્ર બનાવે તેવી ભાવના અમે સેવીએ છીએ.
સ્વર્ગવાસ : સંવત ૧૯૩૩ના બીજ શ્રાવણની ૭મીને શુક્રવાર | દેવ, ગુરૂ અને ધર્મ પ્રત્યેની આપની શ્રદ્ધા, મહાસતિજી ૫.પૂ. તારાબાઈ, પ્રભાવતીબાઈ અને હીરાબાઈ પ્રત્યેનો આપને ભક્તિભાવ, ચોથા અણુવ્રતને આપે કરેલા અંગીકાર તથા સાધુસાવીઓની સેવા કરવાની આપની ભાવના અમારામાં ઉતરે અને અમારા જીવનને ધર્મય બનાવે એવી ભાવના અને સેવીએ છીએ.
આપના પરિવાર : પુત્રો : કિરીટ, પીયુષ અને અતુલ. પુત્રીઓ : અનિલા, આશા, શિ૯પા અને સંગીતા પુત્રવધુઓ : જ્યોત્સના અને નયના. પત્ર : હીરેન. પૌત્રી કરિમા,
દોહિત્ર : બન્ટી. દોહિત્રાઓ : પીન્ક, અમી અને રૂપા,