________________
કાંતીલાલ પ્રેમચંદ શાહ કા. પ્રે, (મગફળીવાળા)
અ. સો, મુક્તાબેન કાંતીલાલ શાહ
[ જન્મ : તા. ૨૫-૫–૧૯૩૧ ]
જન્મ : તા. ૧૫-૯-૧૯૨૭]
જેમનામાં ધર્મના સંસ્કારો સાથે સ્વભાવની સરળતા અને નિખાલસતાને સુંદર સુમેળ થયો છે. આપના હૈયામાં દયા અને દાન સહજ છે. સમાજ સેવાના કાર્યોમાં સદાય ઉત્સાહી અને તપર. જીવન સાદગી ભર્યું છે અને પુણ્ય યોગે પ્રાપ્ત થયેલી લમીને સુંદર સઉપયોગ કરે છે અને અમને પ્રેરણા આપે છે. ધંધાના ક્ષેત્રે પ્રમાણીકતાના સંસ્કાર રેડયા છે.
મેનેજીંગ કમિટિમાં સભ્ય : સૌરાષ્ટ્ર સ્થા. જૈન સંઘ ઝાલા. દશાશ્રીમાળી જ્ઞાતિ મંડળ
સ્થા. જૈન સંઘ (નારણપુરા) સૌરાષ્ટ્ર સ્થા. જૈન યુવક મંડળ
આ સિવાય અનેક નાની-મોટી સંસ્થાએમાં મૂકસેવા આપી રહ્યા છે.
મુદ્રામાં રને કણીકા ” જેમ શોભે તેમ અમારા પૂ. માતુશ્રી અ. સૌ. મુક્તાબેન આપની દરેક શુભ પ્રવૃતિઓમાં ઓતપ્રેત બની ઉત્સાર પ્રેરણા આપી આદર્શ ગૃહીણી તરીકે આપની પ્રતિભાને વધુ ઉજજવળતા અપી રહ્યા છે. અમે આપના ઋણી છીએ-આપ દીર્ધાયુ બની અમને સત્કાર્યની પ્રેરણા આપતા રહે એજ અભ્યર્થના.
- આપના પુત્રો તથા આપની પુત્રી, પુત્રવધુ. ગિરીશ, જયેશ, કલપેશ, બીના, નંદા.