________________
જેમની સુવાસ સારાયે જૈન સમાજમાં સદાય મઘમઘતી રહેશે એવા પ. પૂ. પિતાશ્રી
| સ્વ, વકીલ જગજીવનદાસ ડામરસીભાઈ શાહ
શતઃ જવમ્ શરદ: પ. પૂ. માતુશ્રી ગં. લલીતાબેન જગજીવનદાસ શાહ
મk
K L છે
* *
*******
કે
*
જેઓ નિરંતર શુભાશીર્વાદ અમારા ઉપર વરસાવી રહ્યા છે તેવા અનહદ ઉપકારી અમારા પૂ. માતુશ્રીના ચરણોમાં લાખ લાખ વંદન કરીએ છીએ.
જમ્મુ : તા. ૨૧-૮-૧૯૦૭ ધાંધલપુર (સૌરાષ્ટ્ર) સ્વર્ગવાસ : તા. ૯-૪-૧૯૮૧ સુરેન્દ્રનગર.
નાનપણથી વકીલાતના ધંધામાં ઝૂકાવી લખતર સ્ટેટના મહુમ રાજવી નામદાર ઈન્દ્રસિંહજીનું માનું મેળવ્યું તથા તેના ચાહક રહ્યા સમસ્ત ઝાલાવાડ જીલ્લામાં ધંધાકીય ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત કર્યું તેની સમજ અને કુશાગ્ર બુદ્ધિથી અનેક મિત્રો અને સંસ્થાના રાહબર બન્યા. સુરેન્દ્રનગર સ્થાનકવાસી જૈન સંધ, ઝાલાવાડ જૈન સભા, સુરેન્દ્રનગર શાખા, સ્થાનકવાસી જેને બે ડીગ, વિ. અનેક સંસ્થાઓમાં પ્રમુખ હતા. તેમજ સુરેન્દ્રનગર એજ્યુકેશન સોસાયટી, તબીબી રાહત મંડળ જેન ત્રિાત્ય વિ. અનેક સંસ્થાઓમાં સક્રિય કારોબારીમાં છેલ્લા ૨૫ વર્ષથી હતા. આવી રીતે સામાજીક ક્ષેત્રે, શૈક્ષણિક ક્ષેત્રે તથા ધાર્મિક ક્ષેત્રે છેવટના શ્વાસ સુધી કુશળ કામગીરી બજાવી અને લોકોના દીલ જીતી લીધા અને જીવન ધન્ય બનાવ્યું એવા પરમ ઉપકારી પૂ. પિતાશ્રીના ચરણ કમળમાં મસ્તક નમાવી કોટી કોટી વંદન કરીએ છીએ.
અમે છીએ તેમના પરીવાર, શ્રી ધીરજલાલ જગજીવનદાસ શાહ શ્રી રમેશચંદ્ર જગજીવનદાસ શાહ વકીલ નરેન્દ્ર જગજીવનદાસ શાહ શ્રી પ્રવિણચંદ્ર જગજીવનદાસ શાહ શ્રી ડો. હસમુખ જગજીવનદાસ શાહ શ્રી બીપીનચંદ્રજ ગજીવનદાસ શાહ અ.સૌ. નિલાબેન ધીરજલાલ શાહ અ.સૌ. અરૂણાબેન રમેશચંદ્ર શાહ અ.સૌ. હંસાબેન નરેન્દ્ર શાહ અ.સૌ. ચારૂલતાબેન પ્રવિણચંદ્ર શાહ અ.સૌ. આશાબેન હસમુખભાઈ શાહ અ.સા. પ્રફુલાબેન બીપીનચંદ્ર શાહ