________________
સ્વ. કાનજીભાઈ ચત્રભુજ શાહ
: જન્મ :
તા. ૩-૯-૧૮૯૩ સ. ૧૯૪૯ શ્રાવણ વદ-૮
ઃ અવસાન :
તા. ૧૮-૮-૧૯૭૩ સ. ૨૦૨૯ શ્રાવણ વદ-૫
સ્વ. વિજયાબેન કાનજીભાઈ શાહ
[ અવસાન ; તા. ૩૦-૧૧-૧૯૬૫
પૂજ્ય બાપુજી,
આપે આપના જીવનમાં ધધા સાથે રાષ્ટ્રીય, સામાજીક તથા ધાર્મિકક્ષેત્રે અનેક સંસ્થાઓમાં સેવા આપી છે તેમજ જીવનના અંત સુધી સંત, સતીજીની સેવા કરી છે. આપના આશીર્વાદથી આજે અમે પણ એ કાર્યા કરી રહ્યા છીએ.
આપને પુત્ર, પ્રીતમ, જયા, ભારતી, ગીરા તથા આપના પરીવારના સભ્યાના વંદન,