________________
સ્વ, રમણીકલાલ નારણદાસ શાહ ( ખાંડીયાવાળા )
આપના માયાળુ સ્વભાવ, સતા પ્રત્યેની સભાવના અને કુટુંબ વાત્સલ્યતા, અમાને હર હમેશા યાદ રહેશે.
ભારત કલીપ મેન્યુફેકચરીંગ કુાં. મુંબઈ-૪૦૦ ૦૦૨,
વિશાળ વડલાની છાયા સમાન પ્રેમના પરાગને સીંચીને જીવન ઉન્નત બનાવનાર આપના માયાળુ અને પ્રેમાળ સ્વભાવ, સદાય હસમુખા ચહેરા, કુટુંબ પ્રત્યેનું વાત્સલ્ય, ધર્મ પ્રત્યેની શ્રદ્દા, સહનશીલતા અને સાધુ સ ંતાની સેવા કરવાની તમન્ના વિગેરે આપના ગુણાએ અમારામાં સત્ય નીતિ સદાચારનુ સિંચન કર્યું છે તે કદી વિસરી શકાય તેમ નથી.
લી. આપના પરિવાર
હાલ-અમદાવાદ,
હાથીછાપ ગાળવાળા અ.સૌ. કેસરબેન ભવાનજીભાઈ (કચ્છવાળા)
[ સ્વ. ૨૯-૯-૭૦ ]