________________
સ્વ. સુમંતલાલ જે. શેડ (માટુંગા)
આપના જીવન માં સાદાઈ, સૌમતા, સભ્ય ના અને સદાચાર મહામંત્રી હતા. તેમજ બા. વ્ય. પૂ. શારદાબાઈ મહાસતીજીના પરિચયમાં આવ્યા પછી આપે ઘણાં વ્રત નિયમ લીધા અને આધામિક ક્ષેત્રે સારો આ વિકાસ સાધ્યો અને સમાજ માં તથા ધર્મના દરેક ક્ષેત્રે મને આપે સંપૂ સાથ અને સહકાર આપ્યો છે.
લી. આપની લાવોભવની ઋણી, લલિતા સુમતલાલ શેઠ
| રવ, તા. ૧૬ – ૧-૭૯ ]
શ્રીયુત તારાચંદ દીપચંદ અવલાણી
મુંબઈ. (સાયન) .
આપનું જીવન ન્યાય સંપન્ન, સત્ય, નીતિ અને સદાચારની સૌરભથી સુવાસિત છે. આપ ધર્મના અનુરાગી તા હતા. તેમાં મહાવિદુષી બા. બ, પૂ. શારદાબાઈ મહાસતીજીને સમાગમ થતાં આપના જીવનમાં ધર્મના તેજ અનેરો પ્રકાશ પાથરી રહ્યા છે. આપના જીવનમાં સાદાઈ, સૌમ્યતા, સભ્યતા અને સદાચાર તે તો આપના ૦૪વનમા છે.
-લી. ભવોભવને ઋણી આપને પરિવાર,