________________
શ્રી લીલાધરભાઈ પોપટલાલ શાહ (ગુજરવદી) જન્મ : તા. ૧૦-૧-૧૯૧૧ ]
[ સ્વર્ગવાસ : ૧૪-૬-૮૧
વૃક્ષની જેમ સંસારને તાપ તમે સહન કર્યો અને અમારા માટે તા શીળી છાંય આપી છે. તમે આપેલા ધર્મના સંસ્કાર અમોને માર્ગ બતાવનાર દીવાદાંડી રૂ૫ નીવડયા છે. તમે દર્શાવેલા પંથ ઉપર અમે સમાજને કાંઈક ઉપયોગી થઈ શકીએ તો અમે પણ કૃતાર્થ થઈશું.
પ્રભુ તમારા આત્માને શાંતી આપે એજ અમારી પ્રાર્થના.
પી. લીલાધર એન્ડ કુ. શાહ લાઈટ કોરપોરેશન ફાગુન સ્ટવ ઈન્ડસ્ટ્રીઝ
એજ લી. પ્રવિણ લીલાધર શાહ તથા પરિવાર