________________
સ્વ. આણુંદજી વલમજી તલસાણીયા ગ.સ્વ. કસ્તુરબેન આણંદજીભાઇ તલસાણીયા
અમારા જીવનમાં આપે ધર્મના સંસ્કારાનુ સીંચન કરી, ધર્મ કાર્યો અને સત્કાર્યા કરવાની પ્રેરણા આપી દરેક કાર્યમાં યાગ્ય માર્ગદર્શન આપી જીવનને ઉજ્જવળ બનાવવા બદલ આપના અમે ઋણી છીએ.
આપના સુપુત્રા, જયતિલાલ આણં દૃષ્ટ તલસાણીયા હરિશચંદ્ર આણંદજી તલસાણીયા