________________
સ્વ. શ્રી મણિલાલ પુરૂષોત્તમદાસ સખીદાસ - જન્મ તા. ૨૦-૯-૧૯૦૩ સ્વ, તા. ૨૪-૩-૧૯૭૬
સ્વ. શ્રીમતિ ચંચળબહેન મણિલાલ સખીદાસ
સ્વર્ગવાસ તા. ર૩-૪-૧૯૭૩
|
- પોતાની જીવનચર્યા દ્વારા આદર્શ જીવનના સ દેશ કુટુંબના સવે સભ્યોને પાઠવીને આપે અમાર ઉપર જે મહાન ઉપકાર કર્યો છે તેના યત્કિંચિત ઋગુરૂ પે આપને અંજલી અર્પતા અમે સૌ આપની મૃતિ અરનારા દીલમાં કામ કરી રહ્યા છીએ.
વેજથી પણ કઠણ છતાં ફુલથી પણ કોમળ હૃદયવાળા આપશ્રીએ નાની વયથી જ સમગ્ર કુટુંબની જવાબદારી વહન કરતા સમાજમાં મેભાનું સ્થાન મેળવીને સુઝે, સમજ અને હિમતના જે પ્રત્યક્ષ પરિચય અમેને આપ્યા છે તે આપના પરિવારના અમે સૌ સભ્યો માટે પ્રેરણારૂપ છે. જવાબદારી વહન કરવામાં આવતી મુશ્કેલીએ હસતા મુખે સહજ ભાવે પાર કરવાની આપની શક્તિ અમે પણ મેળવી શકીએ અને આપના ચીંધેલા સમાજોપયોગી કાર્યોની પરંપરા ચાલુ રાખી શકીએ એજ અભ્યર્થના.
સહનશીલતા ધર્મ પ્રત્યેની ઊંડી શ્રદ્ધા અને સગા-નેહીઓ પ્રત્યે અથાગ પ્રેમને વારસે અમે સો નિભાવી શકીએ એજ અભિલાષા.
લી. આપના સુપુત્રો, કાન્તિલાલ, નરેશચંદ્ર, પ્રફુલચંદ્ર
તથા સપરિવાર.
લી. આપની પુત્રવધુઓ, અ.સૌ. લીલાવતીબહેન, અ.સૌ. સુભદ્રાબહેન
અ, સૌ. ઈન્દીરાબહેન તથા સપરિવાર.