________________
શ્રીમતી સુશીલાબેન બંસીલાલ
કાપડીયા
પ. પૂ. બા.બ્ર. શ્રી શારદાબાઈ મહાસતીજી તથા અન્ય સતીવૃંદની પ્રેરણાથી તથા પ. પૂ. (સાસુ) ભૂરીબાના આશિવાદથી મારી ઘણી લાંબા સમયની વષીતપ કરવાની ભાવના સફળ થઈ છે, તે સૌને મારા કોટી કોટી વંદન.
સુશીલા બંસીલાલ કાપડીયા
સ્વ. વીરચંદભાઈ મેઘજીભાઈ મેઘાણી ગામ લાખેણી (હાલ અમદાવાદ)
“માનવ સેવા એજ મહાન ધર્મ છે.??
- એવા સંસ્કારોનું અમારામાં નાનપણથી સીંચન કરી અમારા જીવનને સદાચારના સમાગે લઈ જવામાં પ્રેરણા આપી તે બદલ અમે આપના ભવભવના ઋણી છીએ.
ક
જ
છે
લિ. એ પુના પુત્રો, હિંમતલાલ વીરચંદ મેઘાણી અરવિંદકુમાર વીરચંદ મેઘાણી
તથા પરિવાર
.
છે.
આ
તેને
જ કારી
પણ