SearchBrowseAboutContactDonate
Page Preview
Page 676
Loading...
Download File
Download File
Page Text
________________ વ્હારા ન ૫૧ મહાન પર્વત છે. આ પર્વત-આરાણની એક વિચિત્રતા છે કે જે ચઢે છે તે પતની વજ્રમય શિલાઓ સાથે અફળાઈ પડે છે. અને અળાતા એ જીવમાં અજબગજબ પરિવર્તન થઈ જાય છે. તે પેાતાનુ` આત્મભાન ભૂલી જાય છે. પેાતાના ગુણ્ણા જુએ છે બીજાના દોષા જુએ છે. ખીજાના ચંદ્રની ધવલ ચાંદની જેવા ગુણૢા પણ તે જોતા નથી. ડગલે ને પગલે મહાન આપત્તિઓમાં સપડાય છે. સર્વ સંપત્તિએ લૂંટાઈ જાય છે, વિહ્વળ બનેલેા એ માનના પર્વત પરથી ગબડે છે. નરકની ઘેાર અંધારી ખાઈમાં પટકાઈ પડે છે, ત્યાંથી હલકા ભવામાં ભટકતા થઈ જાય છે. માન કેટલું' નુકશાન કરે છે. श्रुतशील विनय संदूषणस्य, धर्मार्थकाम विघ्नस्य । मानस्य कोऽवकाश, मुहुर्तमपि पण्डितो दद्यात् ॥ શ્રુત, શીલ અને વિનયને દૂષિત કરનાર, ધર્મ, અર્થ અને કામ પુરૂષામાં વિઘ્ન કરનાર એવા માનને કાણુ વિદ્વાન પુરૂષ એક ક્ષણ પણ પેાતાના આત્મામાં સ્થાન આપે ? જ્ઞાની હાય પણ ગવ આવે તેા એવા જ્ઞાની જ્ઞાનને કલકિત કરે છે. સ્વય` કલ`કિત થાય છે. જ્ઞાનનુ મહત્વ ઘટી જાય છે. જ્ઞાનનું જે ફળ મળવુ' જોઈ એ તે મળતુ· ન દેખોય એટલે જ્ઞાનનું મૂલ્યાંકન ઘટી જાય. અભિમાનમાંથી જન્મતા અવિનયશીલને દૂષિત કરે છે. અભિમાની મનુષ્યમાં વિનય હાય નહિ, વિનયરહિત મનુષ્ય સમાજમાં આદર પામી શકતા નથી. તેના જીવનમાં ગની ગરમી સિવાય ખીજું કઈ નથી હાતુ. તેનામાં અકડાઇ આવી જાય છે. તેની જ્ઞાનદૃષ્ટિ ખીડાઈ જાય છે, પાતે ક જેવા મહામૂખ હાવા છતાં રાજેન્દ્રને પણ રાંકડા ગણે છે. માટે અભિમાન ત્યજી દા. ચાહે સન્માન મળે કે અપમાન મળે પણ, અભિમાનને આત્મમદિરમાં પ્રવેશવા ન દો. જેનાથી કેાઈ લાભ નહિ, હિત નહિ, ફાયદો નહિ, તેના સહારા શા માટે લેવા જોઇએ ? અરે, અભિમાને તા જીવને કેવળજ્ઞાન પામતા અટકાવ્યા છે. માન આવે એટલે ક્રોધ આવે. મિરાજાના જીવનમાં અત્યારે માનરૂપી શત્રુ દાખલ થયા છે. તેથી એક હાથી માટે લડાઈ કરવા તૈયાર થયા. ભલે તેઓ જાણતા નથી કે અમે બંને સગાભાઈ છીએ, પણ એટલું વિચાર્યું... હાત કે કંઈ નહિ. હાથી એ ભાગવે તેા ભલે ને હું રાખું તા પણ ભલે, જો એટલેા વિવેક જાગ્યા હાત તા આ સગ્રામ ખેલવા તૈયાર ન થાત. નિમરાજાએ અધારી રાતમાં સુદૅશ્ડનપુરને ઘેરી લીધું છે, એ વાતની ચંદ્રયશ અને તેની પ્રજાને જાણ થઈ ગઈ. કાઈ લેાકેા એમ કહેવા લાગ્યા કે રાજાએ હાથી પા આપી દીધા હાત તા આ યુદ્ધ થવાના પ્રસંગ આવત? રાજાએ જાણીપ્રીછીને યુદ્ધને નાતયુ છે. આ તા જગત છે. જેમ ફાવે તેમ મેલે. જો રાજાને હાથી દઇ દીધા હાત તા એમ કહેત કે આપણા રાજામાં કયાં શૂરાતનપણુ હતુ. હાથી એમ જ પાળ દઈ દ્વીધા ! આ તે। જગત જેની ચાલી ગઈ છે મતિ એવુ' જગત. એવા સ`સાર. આજે સારું ખેલો તા કાલે ખરાબ ખેલશે. આવા સંસારમાં કર્યાં સુખ માનીને બેસી ગયા છે. તમારું સુખ ક્ષણિક છે ને મેાક્ષનું સુખ શાશ્વત છે. જો માક્ષનુ અવ્યાબાધ અનંતુ સુખ
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy