________________
સ્વ. ચ'પકલાલ છેોટાલાલ શાહ (ખ'ભાત)
સ્વ. તારાબેન ચપકલાલ શાહ
આપે અમારામાં બાલપણથી સત્યતા, સમતા, અનુકઋપા અને ધર્મના સંસ્કારાની સુવાસ તથા ચારિત્રનુ ઘડતર કરીને માનવતાની અેક સીંચી છે, અને અમેને તપ-ત્યાગ તથા ધર્મ ના મમ સમજાવી ધર્મ પ્રત્યેની અડગ શ્રદ્ધા દઢ કરાવી છે. આપના અમારા ઉપર અનંત અનંત ઉપકાર છે. તમારામાં જે ગુણેા હતા તે અમારામાં ઉતરે તેવી શક્તિ પ્રભુ અમેાને આપે.
લી. આપના આજ્ઞાંકિત
મુકેશ, સુધા, હડસા, દિપીકા,
સ્વ. શ્રી અમ્રુતલાલ મગનલાલ ગાંધી
જન્મ તા. ૫-૬-૧૯૦૮ સ્વર્ગ વાસ તા. ૬-૬-૧૯૮૧
જેઓએ શ્રી સૌરાષ્ટ્ર સ્થાનકવાસી જૈનસ’ઘ અમદાવાદના માનદ્ મંત્રી તરીકે છેલ્લાં ૨૫ વરસ સુધી રહી શ્રી સંઘની તન, મન અને ધનથી સેવા કરી છે અને શ્રીસ ઘના પાયાના પત્થર બની સઘની જાહેાજલાલી વધારવામાં તેઓને મુખ્ય હિસ્સા હતા.