________________
શ્રી ચીમનલાલ ડાસાભાઈ પટેલ ( સાણંદ )
શ્રી કાન્તાબેન ચીમનલાલ પટેલ
પ્રત્યેની શ્રધ્ધા, દાદા પૂ. ડોસાભાઇ
આપનામાં રહેલ સરળતા, દેવ – ગુરૂ – ધર્મ માનવભવને સાર્થક કરવાની ઉચ્ચ ભાવના તેમજ અમારા ની ધર્મક્રિયા પ્રત્યેની અડગ શ્રધ્ધા આપ આપના જીવનમાં ઉતારી અમારામાં સુસ’રસ્કારોનું સિ’ચન કરી રહ્યા છે, તે બદલ અમે આપના ઋણી છીએ.
લિ. આપના પુત્રા, નથીનતભાઈ સપરિવારના કોટી કોટી વ’દન