________________
શ્રદ્ધાંજલી
સ્વ. શેઠશ્રી શાહ વૃજલાલ ગાગજીભાઈ (પ્રફુલ્લ ચાપડા ભંડારવાળા ) આજે અમે। જે કાંઈ છીએ તે આપનાં જ સિંચેલા ધર્મશ્રદ્ધા, માનવસેવા અને કુટુંબ વાત્સલ્ય ભાવનાના સુસ`સ્કારોનું જ પરિણામ છે. આપની સરળતા, નિખાલસતા, પ્રેમાળ સ્વભાવ, અને અમી દૃષ્ટિ અમેાને હંમેશા પ્રેરણા આપતા રહ્યા છે.
વહેતા જળ નિર્મળા ભલા અને ધનદૌલત દેતા ભલા” એ સંસ્કાર આપે અમેાને પાયામાંથી જ આપેલ છે. સ`પત્તિ અને સમૃદ્ધિ, સપ અને સદાચાર, એ તેા પૂન્યની પ્રસાદી છે. આપના વિનમ્ર તથા દયાળુ સ્વભાવ, સદ્દવિચાર તથા ધર્મ પ્રત્યેના અનન્ય ભાવ, દેવ-ગુરૂ ધર્મ પ્રત્યેના અથાગ પ્રેમ તથા સંત સેવાએ આપના આશા અમને કાયમ જાગૃત બનાવી આપના સગુણેાના વારસા અમારા શાશ્વવત શ્વાસ બની રહેા એ પ્રાર્થના.
આપના પુનિત આત્માને ચિર શાંતિ પ્રાપ્ત થાએ એવી અમારી સૌના ઊંડા અંતઃકરણમાંથી પ્રગટતી પ્રાર્થના.
આપના પરિવાર વતી,
ગ', સ્વ, સુભદ્રાબેન વૃજલાલ શાહ, પ્રફુલ્લચંદ્ર વૃજલાલ શાહ, પારૂલ પ્રફુલ્લચંદ્ર શાહુ પ્રફુલ્લ ચાપડા ભંડાર ક્રાટન હાલ બૉલ્ડીંગ, માણેકચેક, અમદાવાદ.