________________
પૂ. માતુશ્રી મણીબેન કામદાર
ધારાજી નિવાસી હાલ મુંબઇ સ્વ. કામદાર હિંમતલાલ પોપટભાઇના ધર્મપત્નિ અને શ્રી શાંતિલાલ એચ. કામદાર અમદાવાદ, અને ભાઈઓનાં પૂજ્ય માતુશ્રી મણીબેન હિંમતલાલ કામદાર.
લી
શાંતિલાલ એચ. કામદાર
ઉમર વર્ષ ૮૬
શ્રી વિનયચંદ્ર મોહનલાલ દેસાઈ* શ્રીમતી નિલાબેન વિનયચંદ્ર ( વવાણીયા-મારી )
કર્મે શુરા અને ધમે શુરા એ મુજબ કર્મની જેમજ આપે ધર્મ ને પણ જીવનમાં સેવ્યાં. સાધુસધ્વીજીઓ પ્રત્યેની આપની અપાર લાગણી તથા સામાજીક ક્ષેત્રે આપનું પ્રદાન અમને પ્રેરણા રૂપ છે. પ્રમાણિકતા, તપ, દાન, કરકસર, સંયમ અને સચ્ચાઈના આ ઉચ્ચ સસ્કાર અમારામાં રેડયા તેના માટે અમે આપનું ઋણ કદી નહી ચુકવી શકીએ. આ ગુણ્ણાનું જતન અમે જીવનભર કરી આપવાનું ઋણ યકૃચિત પણ અદા કરવાની કોશીશ કરીશું. આપના દાખવેલ રાહુ ઉપરથી અમે કદી ચિલત ન થઈએ એવી વીર પ્રભુને પ્રાર્થના. આપના આજ્ઞાકિત પરિવાર,
મિલન, મયુરી, વિપુલ, રાજુલા ( ચી'ચપેાલી-મુંબઈ )