SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વ. લાલભાઈ બાલાભાઈ શાહ કાન્તાબેન લાલભાઈ શાહ [ અવસાન : તા. ૩૦-y-૮૧ ] આ૫ સ્વભાવે આનંદી, મેલા, ઉદાર અને સાધુ-સંતોની સેવા કરવામાં તત્પર રહ્યા છો. ધર્મની ભાવના આપની રગેરગમાં વસેલી હતી. તપસ્વી કાન્તાબેને એકાંતર વર્ષીતપ ત્રણ, છેકે અને અમને એક એમ કુલ પાંચ વર્ષીતપ કરી ચૂકયા છે. આ ઉપરાંત ધર્મચક્ર, સિદ્ધચક્ર, સિદ્ધતપ, માસખમણ, ૧૬ ઉપવાસ તથા નાની મોટી ઘણી તપશ્ચર્યાએ કરી પોતાના જીવનને કર્તવ્યશીલ બનાવેલ છે. એમાં આપને પૂરો સાથ અને સહકાર હતા. ૩૫ વર્ષની નાની વયમાં બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરેલ છે. લો. આપના પરિવાર સ્વ, વાડીલાલ સ્વ મણીબેન કચરાભાઈ સંઘવી વાડીલાલ સંઘવી મા-બાપને ભૂલશો નહિ. (સાણંદવાળા) | (સાણંદવાળા) માતા-પિતા અમૃત છીયા, એનું અવનીમાં મૂલ્ય નથી, સંતાન ભૂલે સેવા કરવી, એના જેવી કોઈ ભૂલ નથી, અડસઠ તીરથ ઘર આંગણીએ, તો તીરથ કરવા કયાં જઈએ, એ ચરાના ચરણામૃતથી, ગંગાજળના કાંઈ મૂલ્ય નથી. સંઘવી હિંમતલાલ વાડીલાલ સંઘવી રસીકલાલ વાડીલાલ તથા તેમના પરિવાર સહીતના લાખ લાખ વંદન.
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy