SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ B શારદા રત ત્યારે તું આ રીતે કરજે. તે રીતે સતીજી વાંકા વળીને ગૌચરી વહારે છે ત્યારે પાછળથી તે ાકરીએ સાનાની બુટ્ટી અને વીંટી સાધ્વીજીની પછેડીના છેડે બાંધી દીધી. સતીજીને તા આ કાંઈ ખબર નથી. તે તે ગૌચરી વહેારીને ચાલ્યા ગયા. ભાઈ ને ખબર પડી એટલે જલ્દી ઘેર આવ્યા. ને પૂછ્યું, આપણા (બેન) મહાસતીજી આવી ગયા! પત્ની ધડૂકી, જોચા તમારા એન મહાસતી ? સાધુ સાધુ શું કરે છે! એ તા ચાર છે ચાર. અરે! ઘરમાંથી અલંકાર ચારી ગઈ છે. છે શરમ ! છે લજજા ! તમને બહેન પર પ્રેમ છે, પણ બહેનના ચરિત્ર જાણા છે! ? ભલે ને ત્યાગી થઈ. માટી ભગતડી થઈને ફૂટવા આવી છે. પત્નીના એન માટે ભયકર ખાણ મારે એવા વચન સાંભળીને ભાઈને ખૂબ દુઃખ થાય છે. અરે આ તા પત્ની કહેવી કે કુભાર્યા ? એને સંસાર ત્યાગ્યા છતાં તેના પીછે છેડતી નથી. આ તે કેવી ઈર્ષ્યાગ્નિ ! આ ભારે ભૂડી જ્વાળા ! ભલભલાના કાળજાને સળગાવી નાંખે છે. તેણે કહ્યુ એસ. આવું ખેલતા શરમ નથી આવતી ? ત્યાગીને પણ રંજાડે છે? સાધુને સંતાપે કોઈ દિવસ સુખી નહિ થવાય. ગુરૂ અશાતનામાંથી કયારેય પણ ખચી શકાતું નથી. એક નિર્દોષ સાધ્વીના માટે આવુ લક! ખૂબ ઠપકો આપ્યા ત્યારે તે ખાલી, જાવ, મારુ સાચુ' ન માનેા તા પ્રત્યક્ષ જુએ. મહાસતીજી શેરીમાં આચરી કરતા હતા. ભાઈ એ જઈ ને કહ્યું, સતીજી! પધારા ! ભાઈ! હું આવી ગઈ છું. પણ મહાસતીજી! મારા હાથે મેં દાન દીધું નથી. આપ પધારો. દાન દઈને કર પવિત્ર કરું. ભાઈના આગ્રહથી સતીજી ગયા. ત્યારે પછેડીના છેડેથી પાતે ખાંધેલી વીટી અને છુટ્ટી કાઢીને ભાભીએ ભાઈ ને બતાવ્યા. સાધ્વીજી તે। આ જોઈને હેબતાઈ ગયા. તે બિચારા કંઈ જાણતા નથી. આ શું ? આ તે કેવા અજબગજબના આશ્ચયકારી બનાવ ! ભાઈ સમજી ગયા કે આ બધા કારસ્તાન મારી પત્નીના લાગે છે. ઈર્ષ્યા કેટલી ખરાખ, ભયંકર અને કષ્ટમાં પાડનારી છે. ઈર્ષ્યા શું શું ઉલ્કાપાત ન કરે! સાધ્વીજી તા ઉદાસ વદને ઉપાશ્રયમાં આવ્યા ને પૂ. ગુરૂણીની પાસે ખૂબ રડવા લાગ્યા. ગુરૂને શિષ્ય ઢીકરા સમાન વહાલા હાય છે. ગુરૂણી પૂછે છે સાધ્વીજી ! કેમ રડેા છે? શું થયુ' તમને ? સાધ્વીજીએ બધી વાત કરી. ગુરૂણીએ કહ્યું, તારા કાઈ ભારે પૂર્વકૃત કર્મના ઉદ્મય થયે। લાગે છે. નહિતર આવું અઘટિત કેમ બને? રડીશ નહિ, શાંતિ રાખ. ધીરજ રાખ, પણ હવે તું વિશેષ ને વિશેષ તપ કર. ત્યારથી તે સાધ્વીજીએ જાવજીવ સુધી એક ધાન્યના આયંબીલ કરવાની પ્રતિજ્ઞા કરી. ભાઈને આ વાતની ખબર પડી ત્યારે તેણે પણ આયખીલ શરૂ કરી દીધા. મેન માટે આવી અઘટિત ઘટના જોઈને વૈરાગ્ય પામી તેણે પણ દીક્ષા લીધી, ને આયંબીલ ચાલુ રાખ્યા. ભાઈ—મેન અનેએ તપમાં કાયા શાષવી નાંખી. જ્યારે કાયા સાધના કરવામાં અસમર્થ બની ત્યારે પૂ. ગુરૂદેવની આજ્ઞા લઈ સર્વ જીવાને ખમાવી સથારા કર્યાં. એન કાળધર્મ પામી ત્રીજા
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy